JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
\(C _{6} H _{12} O _{6} \stackrel{\text { Zymase }}{\longrightarrow} A \underset{\Delta}{\stackrel{ Na O I }{\longrightarrow}} B + CHI _{3}\) આપેલ પ્રક્રિયા શ્રેણીઓ ને ધ્યાનમાં લો. નીપજ \(B\) માં હાજર કાર્બન પરમાણુ (ઓ)ની સંખ્યા \(\dots\dots\) છે.
- A \(4\)
- B \(3\)
- C \(1\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(C) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\([Image]\) no. of carbon atoms present in \(B\) is \(1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? \(A\). ગ્લિસરોલને શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા શુદ્ધ કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલનબિંદુ પર વિઘટિત થાય છે. \(B\). એનિલીનને વરાળ નિસ્યંદન દ્વારા શુદ્ધ કરી શકાય છે કારણ કે એનિલીન પાણીમાં મિશ્ર થઈ શકે છે. \(C\). ઇથેનોલને ઇથેનોલ-પાણીના મિશ્રણમાંથી એઝીઓટ્રોપિક નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે કારણ કે તે એઝીઓટ્રોપ બનાવે છે. \(D\). એક કાર્બનિક સંયોજન શુદ્ધ છે, જો મિશ્રિત \(M.P\). સમાન રહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- સેલીવોનોફ કસોટી અને ઝેન્થોપ્રોટીક કસોટીનો ઉપયોગ અનુક્રમે ...... અને ..... શોધવા માટે થાય છે.JEE Mains 2021 Easy
- પ્રક્રિયાઓના નીચેના ક્રમમાં, \({C}_{3} {H}_{6} \stackrel{{H}^{+} / {H}_{2} {O}}{\longrightarrow} A\xrightarrow[dil.\,KOH]{KIO} B+C\) સંયોજનો અનુક્રમે \(B\) અને \(C\) છે:JEE Mains 2021 Hard
- મુક્ત \({Ti}^{3+}, {V}^{2+}\) અને \({Sc}^{3+}\) આયનોમાં અનુક્રમે માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રા \((\, BM\) માં\()\) \(.....\) છે. \((\)પરમાણ્વીય ક્રમાંક \(Sc: 21; Ti : 22; V : 23)\)JEE Mains 2021 Hard
- નીચેના પૈકી \(+6\) ઓક્સિડેશન અવસ્થામાં પરમાણુ ધરાવતો ઘટક ઓળખોJEE Mains 2014 Hard
- નીચે આપેલામાંથી \(5\) ત્રિજ્યાકીય (રેડીઅલ) નોડસ ધરાવતા પરમાણ્વીય કક્ષકોની સંખ્યા \(......\) છે.\(7 s , 7 p , 6 s , 8 p , 8 d\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- મોનોસેકરાઇડને ડાઈસેકેરાઇડથી અલગ કરવા માટે નીચેનામાંથી કયા રાસાયણિક કસોટીનો ઉપયોગ થાય છે?JEE Mains 2021 Easy
- જો \(\int\limits_0^{\frac{\pi }{3}} {\frac{{\tan \,\,\theta }}{{\sqrt {2k\,\sec \,\theta } }}} \,d\theta \, = \,1 - \frac{1}{{\sqrt 2 }},(k > 0),\) તો \(k\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- ત્રણ જુદા જુદા પ્રવાહીઓ \(X, Y\) અને \(Z\) માટે બાષ્પદબાણ અને તાપમાનનો આલેખ નીચે દર્શાવ્યો છે. નીચેના તારણો કરવામાં આવ્યા. (A)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{X}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા વધુ છે (B)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{X}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે (C)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{Z}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે સાચું તારણ(ણો) જણાવો.
JEE Mains 2020 Medium - ગરમ સૂપ ભરેલું બાઉલ (પાત્ર) જ્યારે ઓરડાનું તાપમાન \(22^{\circ}\,C\) હોય ત્યારે \(2\) મિનિટમાં \(98^{\circ}\,C\) થી \(86^{\circ}\,C\) સુધી ઠરે છે. તંને \(75^{\circ}\,C\) થી \(69^{\circ}\,C\) તાપમાને ઠરતા \(...........\)મિનીટ સમય લાગશે.JEE Mains 2023 Medium
- યાદી \(-I\) ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \((a)\) \({NaOH}\) \((i)\) એસિડિક \((b)\) \({Be}({OH})_{2}\) \((ii)\) બેઝિક \((c)\) \({Ca}({OH})_{2}\) \((iii)\) એમ્ફોટેરિક \((d)\) \({B}({OH})_{3}\) \((e)\) \({Al}({OH})_{3}\) JEE Mains 2021 Hard - ધારો કે બિંદુઓ \((-1,2,1)\) માંથી પસાર થતી અને રેખા \(\frac{x-1}{2}=\frac{y+1}{3}=\frac{z}{4}\) ને સમાંતર રેખા, રેખા \(\frac{x+2}{3}=\frac{y-3}{2}=\frac{z-4}{1}\) ને બિંદુ \(P\) માં છેદે છે. તો બિંદુ \(Q(4,-5,1)\) થી \(P\) નું અંતર ___ છે.JEE Mains 2025 Medium