JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(\left[{Fe}({CO})_{4}\left({C}_{2} {O}_{4}\right)\right]^{+}\)ની માત્ર ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા \(BM\)માં ગણો.
- A \(5.92\)
- B \(0\)
- C \(1\)
- D \(1.73\)
Answer & Solution
Correct Answer
(D) \(1.73\)
Step-by-step Solution
Detailed explanation
\(\left[{Fe}({CO})_{4}\left({C}_{2} {O}_{4}\right)\right]^{+}\) One unpaired electron Spin only magnetic moment \(=\sqrt{3} \,{~B} . {M}=1.73\, {BM}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપણી પાસે \(\mathrm{NaCl}\) ના ત્રણ જલીય દ્રાવણો છે જેને ' \(A\) ', ' \(B\) ' અને ' \(C\) ' તરીકે લેબલ કરવામાં આવ્યા છે, તેમની સાંદ્રતા અનુક્રમે \(0.1 \mathrm{M}\), \(0.01 \mathrm{M}\) અને \(0.001 \mathrm{M}\) છે. આ દ્રાવણો માટે વાન્ટ હોફ અવયવ \((i)\) નું મૂલ્ય _______ ક્રમમાં હશે.JEE Mains 2024 Hard
- જ્યારે, \(10 \,mL\) કોપર સલ્ફેટના દ્રાવણને વધુ પડતા \(KI\) સાથે અને સ્ટાર્ચનો સુચકનો ઉપયોગ કરી અનુમાપન કરતા \(20\, mL\, 0.02 \,M\) હાયપો દ્રાવણનો ઉપયોગ થાય છે. તો \(Cu ^{2+}\) ની મોલારીટી \(........\,\times 10^{-2} \,M\) માલુમ પડી. આપેલ : \(2 Cu ^{2+}+4 I ^{-} \rightarrow Cu _{2} I _{2}+ I _{2}\) \(I _{2}+2 S _{2} O _{3}{ }^{2-} \rightarrow 2 I ^{-}+ S _{4} O _{6}{ }^{2-}\)JEE Mains 2022 Medium
- નીચેની પ્રક્રિયાઓ માટે સંતુલન અચળાંક આપેલા છે. \(S\left( s \right) + {O_2}\left( g \right) \rightleftharpoons S{O_2}\left( g \right);{K_1} = {10^{52}}\) \(2S\left( s \right) + 3{O_2}\left( g \right) \rightleftharpoons 2S{O_3}\left( g \right);{K_2} = {10^{129}}\) ની પ્રક્રિયા \(2S{O_2}\left( g \right) + {O_2}\left( g \right) \rightleftharpoons 2S{O_3}\left( g \right)\) માટે સંતુલન અચળાંક જણાવો.JEE Mains 2019 Medium
- નીચેની પ્રણાલીમાં, \(\mathrm{PCl}_5(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{PCl}_3(\mathrm{~g})+\mathrm{Cl}_2(\mathrm{~g})\) સંતુલન અવસ્થાએ, અચળ \(\mathrm{T} \& \mathrm{p}\) એ ઝેનોન વાયુ ઉમેરતાં, તેની સાંદ્રતા...JEE Mains 2025 Hard
- નીચે આપેલી બે વાયુરૂપ પ્રક્રિયાઓના વેગ અચળાંકો જે તાપમાને સમાન થાય છે તે _______ K છે. (નજીકનો પૂર્ણાંક).
\(X \longrightarrow Y \quad k _1=10^6 e ^{\frac{-30000}{T}}\)
\(P \longrightarrow Q \quad k _2=10^4 e ^{\frac{-24000}{T}}\)
આપેલ છે : ln 10 = 2.303JEE Mains 2026 Hard - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : અષ્ટકના નિયમ મુજબ, તત્ત્વોને તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા હતા.
વિધાન (II) : મેયરે અમુક તત્ત્વોના ભૌતિક ગુણધર્મોને તેમના સંબંધિત પરમાણુ ક્રમાંક વિરુદ્ધ આલેખિત કરતાં આવર્તક રીતે પુનરાવર્તિત થતી ભાતનું અવલોકન કર્યું.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- \(\frac{e^{-\frac{\pi}{4}}+\int \limits_0^{\frac{\pi}{4}} e^{-x} \tan ^{50} x d x}{\int \limits_0^{\frac{\pi}{4}} e^{-x}\left(\tan ^{49} x+\tan ^{51} x\right) d x}\) નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 Hard
- \(0.2\,cm\) લઘુતમ માપશક્તિ ધરાવતી \(2\,meter\) લાંબી સ્કેલનો ઉપયોગ ઓપ્ટિકલ બેન્ચ પર રહેલા પદાર્થનું સ્થાન માપવા માટે થાય છે . જ્યારે બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ માપવામાં આવે ત્યારે વસ્તુ પિન અને બહિર્ગોળ લેન્સને અનુક્રમે \(80\,cm\) નિશાન અને \(1\,m\) નિશાન પર અનુક્રમે મૂકેલા છે. લેન્સની બીજી બાજુના વસ્તુ પિનનું પ્રતિબિંબ લેન્સની બીજી પ્રતિબિંબ પિન કે જે \(180\,cm\) નિશાન પર છે તેને સાથે સંપાત થાય છે. કેન્દ્રલંબાઈના અંદાજમાં \(\%\) ત્રુટિ કેટલી હશે?JEE Mains 2023 Hard
- ત્રણ સમાંતર વાહકોમાંથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રવાહ વહે છે. વચ્ચે રહેલ \(25\,cm\) લંબાઈના વાહક દ્વારા કેટલું બળ અનુભવાતું હશે?
JEE Mains 2014 Hard - વર્ગ \(12\)ના વિદ્યાર્થીઓને તેમના વર્ગ શિક્ષક દ્વારા એક લીટર બફર દ્રાવણ જેની \(pH\,8.26\) હોય તે બનાવવા કીધું, વિદ્યાર્થીઓએ એમોનિયમ ક્લોરાઈડનો \(......\,g\) જથ્થો , \(0.2\, M\) એમોનિયા દ્રાવણમાં આગાળવો પડે જેથી એક લીટર બફર બનશે. (આપેલ : \(pK _{ b }\left( NH _3\right)=4.74,NH _3\) નું મોલર દળ \(=17\, g\, mol ^{-1},NH _4 Cl\)નું મોલર દળ \(= 53.5\, g\, mol ^{-1}\)JEE Mains 2022 Medium
- જો \(\int_{\frac{\pi}{6}}^{\frac{\pi}{3}} \sqrt{1-\sin 2 x} d x=\alpha+\beta \sqrt{2}+\gamma \sqrt{3}\), જ્યાં \(\alpha, \beta\) અને \(\gamma\) સંમેય સંખ્યાઓ છે, તો \(3 \alpha+4 \beta-\gamma\) \(=\) ...........JEE Mains 2024 Hard
- જો સંકલન \(\int_{0}^{10} \frac{[\sin 2 \pi x ]}{ e ^{ x -[ x ]}} dx =\alpha e ^{-1}+\beta e ^{-\frac{1}{2}}+\gamma\) આપેલ છે કે જ્યાં \(\alpha, \beta, \gamma\) એ પૃણાંક છે અને \([ x ]\) એ મહતમ પૃણાંક છે તો \(\alpha+\beta+\gamma\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard