JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(20\, mL \,0.1\, M\, NH _4 OH\) ને \(40\, mL \,0.05 \,M\, HCl\) સાથે મિશ્ર કરવામાં આવ્યો. તો આ મિશ્રણની \(.....\,pH\) છે. (આપેલ : \(K _{ b }\left( NH _4 OH \right)=1 \times 10^{-5}, \log 2=0.30, \log 3=0.48, \log 5=0.69, \log 7=0.84, \log 11=\) \(1.04)\)
- A \(3.2\)
- B \(4.2\)
- C \(5.2\)
- D \(6.2\)
Answer & Solution
Correct Answer
(C) \(5.2\)
Step-by-step Solution
Detailed explanation
\(NH _{4} OH + HCl \rightarrow NH _{4} Cl + H _{2} O\) \(\left[ NH _{4}^{+}\right]=\frac{2\,m\,mole }{60\,ml }=\frac{1}{30}\,M\) \(pH =\frac{ pK _{ w }- pK _{ b }-\log C }{2}=\frac{14-5+1.48}{2}=5.24\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો Li ની ઉર્ધ્વપાતન એન્થાલ્પી \(155\ kJ \ mol ^{-1}, F_2\) ની વિયોજન એન્થાલ્પી \(150\ kJ\ mol ^{-1}\), Li ની આયનીકરણ એન્થાલ્પી \(520\ kJ \ mol ^{-1}\) , F ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી \(-313 \ kJ\ mol ^{-1}, LiF\) ની પ્રમાણિકતા સર્જન એન્થાલ્પી \(-594\ kJ \ mol ^{-1}\) હોય તો, LiF ની લેટિસ એન્થાલ્પીની માત્રા ________ \(kJ \ mol ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
- સલ્ફરના વિશ્લેષણમાં, \(0.471\, {~g}\) એક કાર્બનિક સંયોજન \(1.44\, {~g}\) બેરિયમ સલ્ફેટ આપ્યું. સંયોજનમાં સલ્ફરની ટકાવારી \(......\%\) છે. (નજીકના પૂર્ણાંકમાં) (આણ્વિય દળ \({Ba}=137 \,{u})\)JEE Mains 2021 Medium
- નીચે આપેલ સાચું વલણ ઓળખો. (પરમાણ્વીય ક્રમાંક \(= Ti : 22,\) \(Cr : 24\) અને \(Mo : 42\) )JEE Mains 2016 Hard
- \(A ( g ) \rightarrow 2 B ( g )+ C ( g )\) એ એક પ્રથમ પ્રક્રિયા છે.પ્રણાલિક નું પ્રારંભિક દબાણ \(800\,mm\) \(Hg\) મળેલ છે કે જે \(10\,min\) પછી \(1600\,mm\,Hg\) સુધી વધે છે.\(30\,min\) પછી પ્રણાલી નું કુલ દબાણ \(.....\,mm\,Hg\) થશે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- \(120\, g\) સંયોજન (અણુભાર \(60\)) ને \(1000\, g\) પાણીમાં દ્રાવ્ય કરતા \(1.12\, g/mL\). ઘનતા ધરાવતું દ્રાવણ આપે છે. તો દ્રાવણની મોલારિટી ............ \(\mathrm{M}\) માં જણાવો.JEE Mains 2014 Hard
-

ઉપર દર્શાવેલ ત્રણ કિસ્સાઓમાં બતાવ્યા પ્રમાણે, એક આદર્શ વાયુ બિંદુ \(A\) થી શરૂ થઈને અને પાથ \(\mathrm{A} \rightarrow \mathrm{B} \rightarrow \mathrm{C} \rightarrow \mathrm{D} \rightarrow \mathrm{A}\) ને અનુસરીને તે જ બિંદુ પર પાછા ફરીને ચક્રીય રૂપાંતરણમાંથી પસાર થાય છે.
\(\Delta \mathrm{U}\) સંબંધિત સાચો વિકલ્પ પસંદ કરો :JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- \(Fe ( CO )_5, VO ^{2+}\) અને \(WO _3\) માં ધાતુઓની ઓકિસડેશન અવસ્થાનો સરવાળો \(......\) છે.JEE Mains 2023 Medium
- વિધાનો વિધાન \(I\): કોઈ બે શુન્યેતર સંકર સંખ્યાઓ \(z_1, z_2\) માટે \(\left(\left|z_1\right|+\left|z_2\right|\right)\left|\frac{z_1}{\left|z_1\right|}+\frac{z_2}{\left|z_2\right|}\right| \leq 2\left(\left|z_1\right|+\left|z_2\right|\right)\) અને વિધાન \(II\) : જો \(x, y, z\) એ ત્રણ ભિન્ન સંકર સંખ્યાઓ હોય તથા \(\mathrm{a}, \mathrm{b}, \mathrm{c}\) એ ત્રણ ધન વાસ્તવિક સંખ્યાઓ એવી હોય કે જેથી \(\frac{\mathrm{a}}{|y-z|}=\frac{\mathrm{b}}{|z-x|}=\frac{\mathrm{c}}{|x-y|}\) તો \(\frac{\mathrm{a}^2}{y-z}+\frac{\mathrm{b}^2}{z-x}+\frac{\mathrm{c}^2}{x-y}=1\)JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : અષ્ટફલકીય સંકીર્ણોમાં, જ્યારે \(\Delta_{\mathrm{o}} \lt \mathrm{P}\) હોય ત્યારે ઉચ્ચ ભ્રમણીય સંકીર્ણો બને છે. જ્યારે \(\Delta_{\mathrm{o}} \gt \mathrm{P}\) હોય ત્યારે નિમ્ન ભ્રમણીય સંકીર્ણો બને છે.
વિધાન (II) : ચતુષ્ફલકીય સંકીર્ણોમાં \(\Delta_{\mathrm{t}} \lt \mathrm{P}\) હોવાને કારણે, નિમ્ન ભ્રમણીય સંકીર્ણો ભાગ્યે જ બને છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - બિંદુ \((-1, -1))\) માંથી, રેખા \(x + y = 0\) સાથે \(45°\) ના ખૂણા બનાવતા બે કિરણો મોકલવામાં આવે છે. આ કિરણો અરીસા \(x + 2y = 1\) પરથી પરાવર્તિત થાય છે. જો પરાવર્તિત કિરણોના સમીકરણો \(ax + by = 9\) અને \(cx + dy = 7\) હોય, જ્યાં \(a, b, c, d \in \mathbf{Z}\), તો \(ad + bc\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2026 Hard
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: એકને વિધાન \(A\) તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. વિધાન \((A) :\) સુક્રોઝ ડાયસેકેરાઇડ અને નોન-રિડ્યુસિંગ શર્કરા છે. કારણ \((R) :\) સુક્રોઝમાં \(\beta\)-ગ્લુકોઝનો \(C_{1}\) અને \(\alpha\)-ફ્રૂક્ટોઝનો \(C_{2}\) વચ્ચે ગ્લાયકોસિડિક જોડાણ શામેલ છે. \(A\) અને \(R\) માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- નીચે આપેલા વિધાનોમાંથી સાયા વિધાનો ઓળખો : \(A.\) વ્યક્તિ દ્વારા કૂવામાંથી દોરડા વડે બાંધેલી ડોલને બહાર કાઢવા માટે કરવું પડતું કાર્ય ઋણ હશે. \(B.\) ગુરુત્વાકર્ષીબળ દ્વારા કૂવામાંથી દોરડા વડે બાંધેલી ડોલને બહાર કાઢવા માટે કરવું પડતું કાર્ય ઋણ છે. \(C.\) ઢોળાવ પરથી નીચે તરફ સરકતા પદાર્થ પર ધર્ષણ દ્વારા થતું કાર્ય ધન છે. \(D.\) પદાર્થને ખરબચડા સમક્ષિતિજ સમતલ પર નિયમિત વેગથી ગતિ કરાવવા માટે લગાવેલ બળ દ્વારા થતું કાર્ય શૂન્ય હશે. \(E.\) દોલન કરતાં લોલક પર હવાના અવરોધ દ્વારા થતું કાર્ય ઋણ હશે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો :JEE Mains 2023 Medium