ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - ઉષ્માગતિશાસ્ત્ર
  • JEE Mains 2023
  • અઘરું
  • સંખ્યાત્મક

આપેલ આકૃતિના આધારે, સાયા વિધાન/નો ની સંખ્યા \(.........\) છે. \(A.\) જથ્થામાં (બલ્કમાં) પ્રવાહી અણુ પર આકર્ષણ અને અપાકર્ષણ બળો સમાન રીતે વર્તે ત્યારે પૃષ્ઠતાણનું નિર્માણ થાય છે. \(B.\) સપાટી ઉપર હાજર અણુઓ પર અસમાન બળો પ્રવર્તમાન \((uneven\,forces)\)ના કારણે પૃષ્ઠતાણ છે. \(C.\) જથ્થામાં (બલ્કમાં) અણુ પ્રવાહી સપાટી (સ્તર) પર આવતાં નથી. \(D.\) જો પ્રણાલી એ બંધ પ્રણાલી હોય તો સપાટી ઉપરના અણુઓ એ બાષ્પદબાણ માટે જવાબદાર છે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(D) \(2\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(B\) and \(D\) options are correct.
એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ