JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(t _{2 g }\) કક્ષકોના સેટ માં \(Co ^{2+}\) અને \(H _2 O\) ના હોમોલેપ્ટિક અને અષ્ટફલકીય સંકીર્ણ \(.........\) અયુગ્મિત ઇલેકટ્રોન(નો) ધરાવે છે.
- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(A) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(Co ^{2+}: 3 d ^7\) configuration \(t _{2 g }^{221} e _{ g }^{11}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ઓક્ઝેલિક એસિડ વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) (મંદ \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ની હાજરીમાં) અનુમાપનમાં દ્રાવણને શરૂઆતમાં \(60^{\circ} \mathrm{C}\) સુધી ગરમ કરવાની જરૂર પડે છે, પરંતુ ફેરસ એમોનિયમ સલ્ફેટ (FAS) વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) અનુમાપનમાં (મંદ \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ની હાજરીમાં) ગરમ કરવાની જરૂર નથી.
વિધાન II: ઓક્ઝેલિક એસિડ વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) અનુમાપનમાં, ઊંચા તાપમાને \(\mathrm{MnSO}_4\) નું પ્રારંભિક નિર્માણ થાય છે, જે પછી આગળની પ્રતિક્રિયા માટે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. FAS વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) ના કિસ્સામાં, ગરમ કરવાથી હવાના ઓક્સિજન વડે \(\mathrm{Fe}^{2+}\) નું \(\mathrm{Fe}^{3+}\) માં ઓક્સિડેશન થાય છે અને પ્રયોગમાં ભૂલ આવી શકે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - જ્યારે ' \(\mathrm{x}\) ' \(\times 10^{-2} \mathrm{~mL}\) મિથેનોલ (મોલર દળ \(=32 \mathrm{~g}\); ઘનતા \(=0.792 \mathrm{~g} / \mathrm{cm}^3\) ) ને \(100 \mathrm{~mL}\) પાણી (ઘનતા \(=1 \mathrm{~g} / \mathrm{cm}^3\) ) માં ઉમેરવામાં આવે છે, ત્યારે નીચેની આકૃતિ પ્રાપ્ત થાય છે. (છબી) \(x=\) _______ (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે: પાણીનો મોલલ ઠારબિંદુ અવનમન અચળાંક \(273.15 \mathrm{~K}^2\) તાપમાને \(1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\) છે]
JEE Mains 2024 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I:
ને
માંથી ક્રમમાં સરળ પ્રક્રિયકોનો ઉપયોગ કરીને સંશ્લેષિત કરી શકાય છે: i) એસિડિક \(KMnO _4\), ii) એમોનિયા, iii) બ્રોમિન અને આલ્કલી
વિધાન II :
ને
માં આપેલા ક્રમમાં પ્રક્રિયકોનો ઉપયોગ કરીને રૂપાંતરિત કરી શકાય છે: (i) બ્રોમિન- \(H _2 O\) (ii) \(NaNO _2 / HCl \left(0-5^{\circ} C \right)\) (iii) જલીય \(H _3 PO _2\).
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - હાઇડ્રોક્સિએપેટાઇટનું રૂપાંતર પાણીમાં \({F}^{-}\) આયનોની હાજરીને કારણે થાય છે. હાઇડ્રોક્સિએપેટાઇટનું સાચુ સૂત્ર કયુ છે?JEE Mains 2021 Hard
- કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં , કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાવવાનો (હુમલો) ક્રમ :\(I^-> Br^ - > Cl^-\) પ્રસ્થાન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે હેલોજેન્સનો ક્રમ હોવો જોઈએ.....JEE Mains 2013 Medium
- \(2-\)મિથાઈલ પ્રોપાઈલ બ્રોમાઈડની \(C _2 H _5 O ^{-}\)સાથે પ્રક્રિયા કરતા '\(A\)' આપે છે જ્યારે \(C _2 H _5 OH\) સાથે પ્રક્રિયા કરતા તે '\(B\)' આપે છે.તો આ પ્રક્રિયાઓ જે પ્રક્રિયાવિધિને અનુસરે છે તે અને નીપજો '\(A\)' અને '\(B\)' અનુક્રમે શોધો.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- એક ધાતુ આયનના તેનાં ઊંચી-સ્પીન અને નીચી-સ્પીન ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણમાં અયુગ્મીત ઈલેક્ટ્રોન ની સંખ્યાનો તફાવત બે છે. તો તે ધાતુ આયન કયો હશે?JEE Mains 2019 Hard
- સૂચિ - \(I\) સાથે સૂચિ - \(II\) ને જોડો.
સૂચિ - \(I\) સૂચિ - \(II\) \((A)\) \(Cd ( s )+2 Ni ( OH )_{3}( s ) \rightarrow CdO ( s )+2 Ni ( OH )_{2}( s )+ H _{2} O (l)\) \((I)\) પ્રાથમિક બેટરી \((B)\) \(Zn ( Hg )+ HgO ( s ) \rightarrow ZnO ( s )+ Hg (l)\) \((II)\) દ્વિતિયક બેટરી (કોષ) નું ડિસચાર્જિંગ \((C)\) \(2 PbSO _{4}( s )+2 H _{2} O (l) \rightarrow Pb ( s )+ PbO _{2}( s )+ 2 H _{2} SO _{4}( aq )\) \((III)\) બળતણા (ઈંઘણ) કોષ \((D)\) \(2 H _{2}( g )+ O _{2}( g ) \quad \rightarrow 2 H _{2} O (l)\) \((IV)\) દ્વિતિયક બેટરીનું ચાર્જિંગ JEE Mains 2022 Medium - સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.
સૂચિ - I સૂચિ - II (A) ચુંબકીય પ્રેરણ (I) એમ્પીયર મીટર² (B) ચુંબકીય તીવ્રતા (II) વેબર (C) ચુંબકીય ફ્લક્સ (III) ગાઉસ (D) ચુંબકીય મોમેન્ટ (IV) એમ્પીયર મીટર
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - ધારો કે \(Y=Y(X)\) એ પ્રથમ ચરણમાં આવેલ એક એવો વક્ર છે કે જેથી રેખા \(Y-y=Y^{\prime}(x)\) \((X-x)\) અને યામાક્ષો વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ હંમેશા \(\frac{-y^2}{2 Y^{\prime}(x)}+1, Y^{\prime}(x) \neq 0\) થાય. જ્યાં \((x, y)\) એ વક્ર પરનું કોઈ બિંદુ છે. જો \(Y(1)=1\) હોય, તો \(12 Y(2) =\) ...........JEE Mains 2024 Hard
-

0.2 m ત્રિજ્યાનું એક પૈડું તેના કેન્દ્રને અનુલક્ષીને મુક્તપણે ભ્રમણ કરે છે જ્યારે તેની ધાર પર વીંટાળેલી દોરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 N બળ વડે ખેંચવામાં આવે છે. ઉત્પન્ન થયેલું ટોર્ક \(2 \mathrm{~rad} / \mathrm{s}^2\) નો કોણીય પ્રવેગ ઉત્પન્ન કરે છે. પૈડાની જડત્વની ચાકમાત્રા _____ \(\mathrm{kg} \mathrm{m}^2\) છે.
(ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ \(=10 \mathrm{~m} / \mathrm{s}^2\))JEE Mains 2025 Medium - ધારો કે \(\mathrm{S}=\left\{\mathrm{m} \in \mathbf{Z}: \mathrm{A}^{\mathrm{m}^2}+\mathrm{A}^{\mathrm{m}}=3 \mathrm{I}-\mathrm{A}^{-6}\right\}\), જ્યાં \(\mathrm{A}=\left[\begin{array}{cc}2 & -1 \\ 1 & 0\end{array}\right]\). તો \(\mathrm{n}(\mathrm{S})\) = ___JEE Mains 2025 Medium