JEE Mains · Chemistry · STD 12 -આલ્ડિહાઇડ અને કિટોન
- JEE Mains 2025
- અઘરું
- MCQ
નીચે બે વિધાનો આપેલા છે :
નીચેની પ્રક્રિયાનો વિચાર કરો

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) વિધાન I અને વિધાન II બંને સાચાં છે
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\mathrm{k}_{\mathrm{eq}}=2280\) એ HCHO માટે છે
\(\mathrm{k}_{\text {eq }}=2000\) એ ક્લોરલ માટે છે
આ બંને ડેટા ક્લેડન અને વોરેન પુસ્તકમાં આપેલ છે.
\(\mathrm{k}_{\mathrm{eq}}>1\) કારણ કે HCHO અને ક્લોરલ વધુ ઇલેક્ટ્રોન-આકર્ષક (ઇલેક્ટ્રોફિલિક) છે.
\(\mathrm{k}_{\text {eq }}=2000\) એ ક્લોરલ માટે છે
આ બંને ડેટા ક્લેડન અને વોરેન પુસ્તકમાં આપેલ છે.
\(\mathrm{k}_{\mathrm{eq}}>1\) કારણ કે HCHO અને ક્લોરલ વધુ ઇલેક્ટ્રોન-આકર્ષક (ઇલેક્ટ્રોફિલિક) છે.
Chemistry ના વધુ પ્રશ્નો
- વાયુમય ટ્રાયઇથાઇલ એમાઇનમાં \("-C-N-C-"\)નો બંધકોણ \(.....\) ડિગ્રી છે.JEE Mains 2021 મધ્યમ
- નીચેના સંયોજનમાંથી કયુ લુઈસ બેઇઝ તરીકે વર્તે છે?JEE Mains 2021 મધ્યમ
- \({N}_{2} {O}_{5(9)} \rightarrow 2 {NO}_{2(9)}+\frac{1}{2} {O}_{2({~g})}\) ઉપરોક્ત પ્રથમ ક્રમની પ્રક્રિયામાં \(318 \,K\) પર \({N}_{2} {O}_{5}\)ની પ્રારંભિક સાંદ્રતા \(2.40 \times 10^{-2}\, {~mol} \,{~L}^{-1}\) છે. \(1\) કલાક પછી \({N}_{2} {O}_{5}\)ની સાંદ્રતા \(1.60 \times 10^{-2}\, {~mol} \,{~L}^{-1}\) હતી. \(318\, {~K}\) પર પ્રક્રિયાનો વેગ અચળાંક \(.....\,\times 10^{-3} {~min}^{-1}.\) (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે: \(\log 3=0.477, \log 5=0.699\) ]JEE Mains 2021 મધ્યમ
- લાયમન શ્રેણીમાં \(H\) પરમાણુની ટૂંકી તરંગલંબાઇ એ \(\lambda_{1}\) છે.\(He ^{+}\)ની બાલ્મર શ્રેણીની સૌથી લાંબી તરંગલંબાઇ કઈ છે:JEE Mains 2020 અઘરું
- નીચે બે વિધાનો આપેલ છે. વિધાનો \(I:\) બોરોન અતિ સખત છે જે તેની ઊંચી લેટિસ ઊર્જા દશાવે છે. વિધાનો \(II:\) બોરોન તેના અન્ય સમૂહ સભ્યોની સરખામણીમાં સૌથી ઊંચું ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- ચોક્કસ ભ્રમણકક્ષામાં કોણીય નોડ્સ અને બે રેડિયલ નોડ્સ નથી,તો તે ભ્રમણકક્ષા કઈ છે?JEE Mains 2021 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=\hat{\mathrm{i}} 40 \cos \omega\left(\mathrm{t}-\frac{\mathrm{z}}{\mathrm{c}}\right) N \mathrm{NC}^{-1}\) થી આપવામાં આવે છે. આ તરંગમાં ચુંબકીય ક્ષેત્ર _______ થશે.JEE Mains 2024 અઘરું
- નીચેના પૈકી કયુ બંધારણ જોડકું યોગ્ય રીતે જોડાયેલુ નથી? સૂત્ર નામJEE Mains 2014 અઘરું
- નીચેના કોબાલ્ટ સંકીર્ણને ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી \((CFSE)\) મૂલ્ય વધવાના ક્રમમાં ગોઠવો. સંકીર્ણ : \(\left[{CoF}_{6}\right]^{3-},\left[{Co}\left({H}_{2} {O}\right)_{6}\right]^{2+},\left[{Co}\left({NH}_{3}\right)_{6}\right]^{3+}\) અને \(\left[{Co}({en})_{3}\right]^{3+}\) \(\quad\quad\quad\quad\quad\quad A\quad\quad\quad\quad \quad B\quad\quad\quad\quad\quad\quad C\quad\quad\quad\quad\quad\quad D\) યોગ્ય વિકલ્પ પસંદ કરો:JEE Mains 2021 મધ્યમ
- \(1.22\, {~g}\) એક કાર્બનિક એસિડ \(100 \,{~g}\) બેન્ઝીન \(\left({K}_{{b}}=2.6\, {~K}\, {~kg} \,{~mol}^{-1}\right)\) અને \(100\, {~g}\) એસિટોન \( 100 \, {~ g} \) \(\left({K}_{b}=1.7\, {~K} \,{~kg} \,{~mol}^{-1}\right) .\) માં જુદા-જુદા ઓગળેલ છે.એસિડ બેન્ઝીનમાં ડાઇમરાઇઝ કરવા માટે જાણીતું છે પરંતુ એસિટોનમાં મોનોમર તરીકે રહે છે.એસિટોનમાં દ્રાવણનું ઉત્કલનબિંદુ \(0.17^{\circ} {C}\) જેટલું વધે છે. બેન્ઝીનના દ્રાવણમાં ઉત્કલન બિંદુમાં વધારો \({ }^{\circ} {C}\)માં \({x} \times 10^{-2}\) છે.\({x}\)નું મૂલ્ય \(.....\) છે.(નજીકના પૂર્ણાંકમાં) \([\) આણ્વિય દળ : \({C}=12.0, {H}=1.0, {O}=16.0]\)JEE Mains 2021 અઘરું
- એક ટ્રેન એક સ્થિર અવલોક્નકાર તરફ \(34\, m/s\) ની ઝડપથી ગતિ કરે છે. ટ્રેન સીટી વગાડે છે અને તેની આવૃત્તિ અવલોનકાર દ્વારા \(f_1\) જેટલી નોંધાય છે. હવે જો ટ્રેનની ઝડપ ઘટીને \(17\, m/s\) જેટલી થાય ત્યારે નોંધાતી આવૃત્તિ \(f_2\) છે. જો ધ્વનિની ઝડપ \(340\, m/s\) હોય તો ગુણોત્તર \(\frac{f_1}{f_2}\) કેટલો થશે?JEE Mains 2019 અઘરું
- પ્રત્યેકનું દળ \(2 \mathrm{M}\) હોય તેવા એક સરખા ગોળાઓને \(4 \mathrm{~m}\) લંબાઈ ધરાવતી પરસ્પર લંબ બાજુઓ વાળા કાટકોણ ત્રિકોણના શિરોબિંદુુઓ પર મૂકેલા છે. આ બે બાજુઓના છેદબિંદુને ઉગમબિંદુ તરીકે લેતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું મૂલ્ય\(\frac{4 \sqrt{2}}{x}\) છે, જયા \(x\) મૂલ્ય _______ છે.JEE Mains 2024 અઘરું