JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
ત્રણ જુદા જુદા પ્રવાહીઓ \(X, Y\) અને \(Z\) માટે બાષ્પદબાણ અને તાપમાનનો આલેખ નીચે દર્શાવ્યો છે. નીચેના તારણો કરવામાં આવ્યા. (A)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{X}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા વધુ છે (B)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{X}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે (C)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{Z}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે સાચું તારણ(ણો) જણાવો.

- A \((A)\)
- B \((C)\)
- C \((B)\)
- D \((A)\) અને \((C)\)
Answer & Solution
Correct Answer
(C) \((B)\)
Step-by-step Solution
Detailed explanation
Order of B.P. is : \(Z>Y>X\) Order of vapour pressure \(: Z < Y < X\) order of intermolecular interaction \(: Z>Y>X\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંકીર્ણ \(\left[ Cr (o x)_2 ClBr \right]^{3-}\) માટે અવકાશીય સમધટકોની કુલ સંખ્યા શોધો.(જ્યાં \(o x=\) ઓકસ્લેટ)JEE Mains 2023 Hard
- સમચોરસ પિરામીડલ બંધારણ ધરાવતા નીચે આપેલામાંથી આંતરહેલોજનોની સંખ્યા શોઘો. \(ClF _{3}, IF _{7}, BrF _{5^{2}}, BrF _{3}, I _{2} Cl _{6^{\prime}} IF _{5}, ClF , ClF _{5}\)JEE Mains 2022 Medium
- આવર્તકોષ્ટકના કોઈ એક સમૂહમાં તત્વોના પરમાણુઓના રસાયણિક ગુણધર્મોમાં સૌથી વધુ કોની સાથે સંકળાયેલ છે ?JEE Mains 2014 Easy
- નીચે આપેલ સંયોજનના ઉત્કલન બિંદુનો વધતો ક્રમ કયો છે? \(\mathop {{C_2}{H_5}OH}\limits_{\left( I \right)} \) \(\mathop {{C_2}{H_5}Cl}\limits_{\left( {II} \right)} \) \(\mathop {{C_2}{H_5}C{H_3}}\limits_{\left( {III} \right)} \) \(\mathop {{C_2}{H_5}OC{H_3}}\limits_{\left( {IV} \right)} \)JEE Mains 2017 Hard
- બોરેઝિન માટે નીચે આપેલામાંથી ખોટું વિધાન શોધો.JEE Mains 2023 Medium
- નીચેનામાંથી કયા મધ્યસ્થી દ્વારા એલિફેટિક અથવા એરોમેટિક પ્રાથમિક એમાઇનમાંથી કાર્બાયલેમાઇન રચાય છેJEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો.
નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.સૂચિ \(-I\) (\(Si-\)સંયોજનો) સૂચિ \(-II\) (\(Si-\)પોલિમેરીક/અન્ય ઉત્પાદનો) \((A)\) \(\left( CH _{3}\right)_{4} Si\) \((I)\) શ્રુંખલા સિલિકોન \((B)\) \(\left( CH _{3}\right) Si ( OH )_{3}\) \((II)\) ડાયમરિક સિલિકોન \((C)\) \(\left( CH _{3}\right)_{2} Si ( OH )_{2}\) \((III)\) સિલેન \((D)\) \(\left( CH _{3}\right)_{3} Si ( OH )\) \((IV)\) \(2D-\) સિલિકોન JEE Mains 2022 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(I\) તીવ્રતા ધરાવતું પ્રકાશનું કિરણ \(A\) બિંદુ આગળ આપાત થાય છે. જેનું પાશ્વિક પરાવર્તન અને પાશ્વિક વક્રીભવન થાય છે. દરેક પરાવર્તન સમયે \(25\%\) આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન થાય છે. કિરણ \(AB\) અને \(A'B'\) વ્યતિકરણ અનુભવે, તો \(I_{max}\) અને \(I_{min}\) નો ગુણોત્તર કેટલો મળે?
JEE Mains 2013 Hard - નીચેના વિધાનો ધ્યાનમાં લો. (a) \(0.1\, M\, H_2SO_4\) ના \(400\, mL\) અને \(0.1\, M\, NaOH\) ના \(400\, mL\) ધરાવતા મિશ્રણની \(pH\) આશરે \(1.3\) હશે. (b) પાણીનો આયનીય ગુણાકાર તાપમાન આધારિત છે. (c) \(K_a = 10^{-5}\) ધરાવતા મોનોબેઝિક એસિડનો \(pH = 5\) છે આ એસિડનો વિયોજન અંશ \(50\%\) છે. (d) સમાન આયન અસરને લ-શટેલિયરનો સિદ્ધાંત લાગુપડતો નથી. સાચા વિધાનો જણાવો.JEE Mains 2019 Hard
- ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સાચો ક્રમ :JEE Mains 2021 Easy
- \(100 \;\Omega\) અવરોધ ધરાવતો ગેલ્વેનોમીટરમાથી \(1 \;\mathrm{mA}\) પ્રવાહ પસાર કરતાં તે પૂર્ણ આવર્તન દર્શાવે છે જો તેને \(10\; \mathrm{V} \) માપી શકે તેવા વૉલ્ટમીટરમાં ફેરવવા માટે કેટલા........\(k\Omega\) મૂલ્યનો અવરોધ જોડવો પડે?JEE Mains 2020 Medium
- \(20\) mL એસેટિક ઍસિડના દ્રાવણને તટસ્થ કરવા માટે \(0.1\) M NaOH ના \(28.4\) mL ની જરૂર પડે છે. ઉપર્યુક્ત એસેટિક ઍસિડના \(20\) mL અને \(0.1\) M NaOH દ્રાવણના \(14.2\) mL ને મિશ્ર કરીને એક દ્રાવણ (X) તૈયાર કરવામાં આવ્યું. દ્રાવણ (X) નું pH કેટલું હશે? (એસેટિક ઍસિડનો \(pK_a\) મૂલ્ય \(4.75\) છે).JEE Mains 2026 Medium