JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
\(2 \times 10^{12}\,Hz\) આવૃત્તિવાળા વિકિરાણના એક મોલ ફોટોનની ઉર્જા \(......\,kJ\,mol ^{-1}\) છે.\(h =6.626 \times 10^{-34}\,JS\) \(\left. N _{ A }=6.022 \times 10^{23}\, mol ^{-1}\right)\)
- A \(796\)
- B \(798\)
- C \(797\)
- D \(785\)
Answer & Solution
Correct Answer
(B) \(798\)
Step-by-step Solution
Detailed explanation
For one photon \(E = hv\) For one mole photon, \(E=6 \cdot 023 \times 10^{23} \times 6.626 \times 10^{-34} \times 2 \times 10^{12}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ એન્ટિવાયરલ સંયોજનના 0.1 mol \((\mathrm{P})\) નું વજન ________ \(\times 10^{-1} \mathrm{~g}\) થશે.

(આપેલ છે: મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1} \mathrm{H}: 1, \mathrm{C}: 12, \mathrm{~N}: 14\), \(\mathrm{O}: 16, \mathrm{~F}: 19, \mathrm{I}: 127)\)JEE Mains 2025 Medium - ફિનોલની કલોરોફોર્મમાંના બ્રોમીન અને પાણીમાંના બ્રોમીન સાથેની પ્રક્રિયામાં તફાવત નીચેના કારણે છે તેJEE Mains 2022 Medium
- નીચે કેટલાક નાઇટ્રોજન ધરાવતા સંયોજનો આપેલા છે

તેમ દરેકને HCl સાથે અલગથી પ્રક્રિયા કરાવવામાં આવે છે. સૌથી વધુ બેઝિક સંયોજનના 1.0 g દ્વારા _______ mg HCl નો વપરાશ થશે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1} \mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16, \mathrm{Cl}: 35.5\) માં છે)JEE Mains 2025 Medium - એક સંયોજન \(A\) \(8.7 \%\) હાઈડ્રોજન, \(74 \%\) કાર્બન અને \(17.3 \%\) નાઈટ્રોજન ધરાવે છે. સંયોજન \(A\) નું મોલર દળ \(162\, g\, mol ^{-1}\) છે. સંયોજનનું અણુસૂત્ર શોધો. આપેલ : કાર્બન, હાઈડ્રોજન અને નાઈટ્રોજન ના પરમાણ્વીય દળો અનુક્રમે \(12,\, 1\) અને \(14 \, amu\) છે.JEE Mains 2022 Hard
- એક વિદ્યાર્થીને નીચેના સંયોજનોમાંથી એક સંયોજન આપવામાં આવે છે જે ટોલેન્સ પ્રક્રિયક સાથે ધન કસોટી આપે છે.

તે સંયોજન છે :JEE Mains 2026 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I (પરમાણુ/આયન) સૂચિ-II (મધ્યસ્થ પરમાણુનું સંકરણ) A. \(PF _5\) I. \(dsp ^2\) B. \(SF _6\) II. \(sp ^3 d\) C. \(Ni ( CO )_4\) III. \(sp ^3 d^2\) D. \(\left[ PtCl _4\right]^{2-}\) IV. \(sp ^3\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- નીચેનામાંથી સાચું વિધાન ઓળખો:JEE Mains 2025 Easy
- અહી \(20\) અવલોકન \(x_{1}, x_{2}, \ldots x_{20}\) નો મધ્યક અને વિચરણ અનુક્રમે \(15\) અને \( 9 ,\) છે. \(\alpha \in R\) માટે જો \(\left( x _{1}+\alpha\right)^{2},\left( x _{2}+\alpha\right)^{2}, \ldots,\left( x _{20}+\alpha\right)^{2}\) નો મધ્યક \(178 \) હોય તો \(\alpha\) ની મહતમ કિમંત નો વર્ગ \(...........\) થાય.JEE Mains 2022 Hard
- ધારોકે \(8\) સંખ્યાઓ \(x, y, 10,12,6,12,4,8\) ના મધ્યક અને વિયરણ અનુક્રમે \(9\) અને \(9.25\) છે. જો \(x > y\) હોય, તો \(3 x-2 y=.........\).JEE Mains 2023 Hard
- ધારોકે \(A\) એ કક્ષા \(3 × 3\) વાળો શ્રેણિક છે અને \(\operatorname{det}(A)=2\) છ. તો \(\operatorname{det}\left(\operatorname{det}(A) \operatorname{adj}\left(5 \operatorname{adj}\left(A^{3}\right)\right)\right)=\)................JEE Mains 2022 Hard
- 25 kg દળના એક બ્લોકને સમક્ષિતિજ સપાટી પર સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) ના ખૂણે લાગતા બળ વડે ખેંચવામાં આવે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણ ગુણાંક 0.25 છે. બ્લોકનું 5 m જેટલું સ્થાનાંતર થાય છે, તો:JEE Mains 2025 Medium
- જો \(A=\{a, b, c\}\) અને \(B=\{1,2,3,4\}\) હોય તો ગણ \(C =\{ f : A \rightarrow B \mid 2 \in f ( A )\) અને \(f\) એ એક એક વિધેય નથી.\(\}\) માં કેટલા ઘટકો આવેલા છેJEE Mains 2020 Medium