JEE Mains · Chemistry · STD 12 - વિદ્યુત-રસાયણવિજ્ઞાન
- JEE Mains 2021
- અઘરું
- સંખ્યાત્મક
વાહકતાના \(KCl\) દ્રાવણ \(0.14\, S m ^{-1}\) વાહકતા કોષમાં \(4.19 \,\Omega\) નો પ્રતિકાર બતાવે છે. જો સરખો કોષ \(HCl\) થી ભરવામાં આવે .પ્રતિકાર \(1.03 \,\Omega\).પર આવે છે. \(HCl\) દ્રાવણ ની વાહકતા \(....... \,\times 10^{-2} \,S m ^{-1}\).
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(57\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\kappa=\frac{1}{R} \cdot G^{*}\)
For same conductivity cell, \(G ^{*}\) is constant and hence \(\kappa . R .=\) constant.
\(\therefore 0.14 \times 4.19=\kappa \times 1.03\)
or,\(\kappa\) of HCl solution \(=\frac{0.14 \times 4.19}{1.03}\)
\(=0.5695\, Sm ^{-1}\)
\(=56.95 \times 10^{-2} Sm ^{-1} \approx 57 \times 10^{-2} \,Sm ^{-1}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(2 {NO}_{2}({~g}) \rightleftharpoons {N}_{2} {O}_{4}({~g})\) પ્રક્રિયા માટે, જ્યારે \(\Delta {S}=-176.0\, {JK}^{-1}\) અને \(\Delta {H}=-57.8\, {~kJ}\, {~mol}^{-1}\), \(298\, \mathrm{~K}\) પર પ્રક્રિયા માટે \(\Delta {G}\)ની તીવ્રતા \(......\,{kJ} {mol}^{-1} .\) (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન (I) : આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલનબિંદુ C-પરમાણુઓની સંખ્યામાં વધારા સાથે વધે છે.
વિધાન (II) : આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલનબિંદુ ઇથર, હેલોઆલ્કેન જેવા સંયોજનોના અન્ય વર્ગની તુલનામાં ઊંચા હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ - સિદ્ધાંત કે જે \([Ni(CO)_4\) ના સંપૂર્ણપણે/આશિક રીતે બંધનનો સ્વભાવ વર્ણવી શકે છે તે ........JEE Mains 2020 સરળ
- નીચે બે વિધાનો આપેલા છે: એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે : કથન \(A\) : ફોટો ઈલેકટ્રીક અસરમાં,દેહલી આવૃત્તિ કરતા વધુ આવર્તનના પ્રકાશનો બીમ સપાટી પર અથડાતાની સાથે જ ધાતુની સપાટી પરથી ઇલેકટ્રોન ઉત્સર્જિત થાય છે. કારણ \(R\) : જ્યારે કોઈપણ ઊર્જાનો ફોટોન પરમાણુમાં ઇલેકટ્રોન પર અથડાય છે,ત્યારે ફોટોનમાંથી ઈલેકટ્રોનમાં ઊર્જાનું ટ્રાન્સફર (સ્થાનાંતર) થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો :JEE Mains 2023 મધ્યમ
- નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. \(MnO _{4}^{-}+8 H ^{+}+5 e ^{-} \rightarrow Mn ^{+2}+4 H _{2} O , E ^{\circ}=1.51 V\) \(MnO _{4}^{-}\) નાં પાંચ મોલનું રિડક્ષન કરવા માટે વિદ્યુતનો જરૂરી જથ્થો ફેરાડે માં ........... છે. (પૂર્ણાક જવાબ)JEE Mains 2021 મધ્યમ
- \(NO\) દ્વારા નીચેના પૈકી ક્યો ગુણધર્મ દર્શાવતો નથી ?JEE Mains 2014 અઘરું
JEE Mains ના વધુ PYQ
- પાંચ વ્યક્તિઓ P1, P2, P3, P4 અને \(P _5 ;+5 D\) પાવર ધરાવતા એક જ બહિર્ગોળ લેન્સના વસ્તુઅંતર (u) અને પ્રતિબિંબ અંતર (v) ને અનુક્રમે (25,96), (30,62), (35,37), (45,35) અને (50,32) તરીકે નોંધે છે. સાચા વિધાનને ઓળખોઃJEE Mains 2026 અઘરું
- સ્નાયુઓના દુખાવાના ઉષ્મા ઉપચારમાં આશરે 900 nm તરંગલંબાઈના વિકિરણનો સમાવેશ થાય છે. H પરમાણુની કઈ વર્ણપટ રેખા આ માટે યોગ્ય છે?
આપેલ છે: રિડબર્ગ અચળાંક \(\mathrm{R}_{\mathrm{H}}=10^5 \mathrm{~cm}^{-1}, \mathrm{~h}=6.6 \times 10^{-34} \mathrm{~J} \mathrm{~s}, \mathrm{c}=3 \times 10^8 \mathrm{~m} / \mathrm{s}\)JEE Mains 2025 મધ્યમ - એક કાર \(54\) km/h ની ઝડપે ગતિ કરી રહી છે અને \(20\) m ત્રિજ્યાનો વળાંક લે છે. કારની છત પરથી એક સાદું લોલક લટકાવેલું છે. વળાંક લેતી વખતે લોલકની દોરી દ્વારા શિરોલંબ સાથે બનતો કોણ શોધો. (\(g=10\) m/s\(^2\) લો.)JEE Mains 2026 મધ્યમ
- નીચેનામાંથી કયા આયનમાં \(1.73\, {BM}\) ચુંબકીય ચાકમાત્રા નથી? (સ્પિન માત્ર મૂલ્ય)JEE Mains 2021 અઘરું
- ' \(\lambda\) ' રેખીય દ્રવ્યમાન ઘનતા અને ' \(L\) ' લંબાઈનો એક સળિયો 'R' ત્રિજ્યાનું વલય બનાવવા માટે વાળવામાં આવે છે. તેના કોઈપણ વ્યાસને અનુલક્ષીને વલયની જડત્વની ચાકમાત્રા ________ છે.JEE Mains 2025 અઘરું
- આવર્તકોષ્ટકના તત્વોના સંદર્ભમાં નીચેના વિધાનો આપેલા છે . નીચેના પૈકી કયુ સાચુ છે ?JEE Mains 2016 મધ્યમ