JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
\(2s\) ના તરંગ વિધેય \((\Psi)\) નીચેના વડે આપેલ છે. \(\Psi_{2 en }=\frac{1}{2 \sqrt{2 \pi}}\left(\frac{1}{a_0}\right)^{1 / 2}\left(2-\frac{r}{a_0}\right) e^{-r / 2 a_0}\) \(r=r_o\) પર રેડિયલ નોડ બને છે. તેથી, \(a_0\) ના સંદર્ભમાં \(r_0\).
- A \(r_0=a_0\)
- B \(r_0=4 a_0\)
- C \(r _0=\frac{ a _0}{2}\)
- D \(r_0=2 a_0\)
Answer & Solution
Correct Answer
(D) \(r_0=2 a_0\)
Step-by-step Solution
Detailed explanation
At node \(\Psi_{2 s }=0\) \(\therefore 2-\frac{ r _0}{ a _0}=0\) \(\therefore r _0=2 a _0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(0.25 \,g\) ક્લોરિન યુક્ત એક કાર્બનિક સંયોજન, કેરિયસ પરિમાપનમાં \(0.40\, g\) સિલ્વર ક્લોરાઈડ આપે છે, તો સંયોજનમાં ક્લોરિનની ટકાવારી ........... છે. [નજીકનો પૂર્ણાંક] (આપલું છે \(: Ag\)નો અણુભાર \(108 \,g\, mol ^{-1}\) અને \(Cl\) નો અણુભાર \(35.5\, g\, mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- Assuming that \({Ba}({OH})_{2}\) is completely ionised in aqueous solution under the given conditions the concentration of \({H}_{3} {O}^{+}\)ions in \(0.005 \,{M}\) aqueous solution of \({Ba}({OH})_{2}\) at \(298\, {~K}\) is \(.....\times 10^{-12}\) \(mol\) \({L}^{-1}\). (Nearest integer)JEE Mains 2021 Medium
- નીચેના પૈકી ક્યો પ્રતિચૂંબકીય છે?JEE Mains 2013 Hard
- \(513 \mathrm{~K}\) પર ગરમ કરતાં \(\mathrm{KMnO}_4\) નું વિધટન થઈને \(\mathrm{O}_2\) ની સાથે _______ બનાવે છે.JEE Mains 2024 Hard
- નીચેની પ્રક્રિયા માટે પ્રક્રિયાના વેગનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોના સંદર્ભમાં સાચો ક્રમ છે: \(CH_{3}Br + Nu^{\ominus} \longrightarrow CH_{3}Nu + Br^{\ominus}\)JEE Mains 2026 Medium
- કાર્બનિક સંયોજન \(‘X’\) ની નીચેની દ્રાવ્યતા આપેલી છે \('X'\,\,\xrightarrow{{water}}\) અદ્રાવ્ય \('X'\xrightarrow{{5\% \,HCl}}\) અદ્રાવ્ય \('X'\xrightarrow{{10\% \,NaOH}}\) અદ્રાવ્ય \('X'\xrightarrow{{10\% \,NaHC{O_3}}}\) અદ્રાવ્યJEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(10\, kg\) દળના એક પદાર્થ માટે વેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. ગતિની પ્રથમ બે સેકન્ડ દરમ્યાન પદાર્થ પર થયેલ કાર્ય કેટલા .............. \(\mathrm{J}\) હશે?
JEE Mains 2016 Hard - સાયક્લોટ્રોન દ્વારા આપવામાં આવતો મહત્તમ પ્રવેગિત વિદ્યુતસ્થિતિમાન \(12\, {kV}\) હોય, તો સાયક્લોટ્રોનમાં પ્રોટોનને પ્રકાશની ઝડપ કરતાં છઠા ભાગની ઝડપ કરવા તેના પરિભ્રમણની સંખ્યા કેટલી હશે? \(\left[{m}_{{p}}=1.67 \times 10^{-27} {kg}, {e}=1.6 \times 10^{-19} {C},\right.\) પ્રકાશની ઝડપ \(\left.=3 \times 10^{8} {m} / {s}\right]\)JEE Mains 2021 Hard
- બે વર્તુળો કે જેની ત્રિજ્યા \(5\,\) એકમ છે તેઓ એકબીજા ને બિંદુ \((1,2)\) આગળ સ્પર્શે છે. જો તેઓના સામાન્ય સ્પર્શકનું સમીકરણ \(4 \mathrm{x}+3 \mathrm{y}=10\) છે અને \(\mathrm{C}_{1}(\alpha, \beta)\) અને \(\mathrm{C}_{2}(\gamma, \delta)\), \(\mathrm{C}_{1} \neq \mathrm{C}_{2}\) એ તેઓના કેન્દ્રો છે તો \(|(\alpha+\beta)(\gamma+\delta)|\) ની કિંમત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(f(x)=\int \frac{5 x^{8}+7 x^{6}}{\left(x^{2}+1+2 x^{7}\right)^{2}} d x,(x \geq 0), f(0)=0\) અને \(f(1)=\frac{1}{K},\) હોય તો \(K\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- 100 kg પાણીમાં તેનું તાપમાન \(25^{\circ} C\) થી ઘટાડવા માટે \(-10^{\circ} C\) પર રહેલો 10 kg દળનો બરફ ઉમેરવામાં આવે છે. પરિસર સાથે ઉષ્માનો કોઈ જ વિનિમય થતો નથી તેમ ગણતરીમાં લો. પાણીના તાપમાનમાં થતો ઘટાડો __________ \({ }^{\circ} C\) છે.
(બરફની વિશિષ્ટ ઉષ્મા = \(2100 J / Kg .{ }^{\circ} C\),પાણીની વિશિષ્ટ ઉષ્મા = \(4200 J / Kg .{ }^{\circ} C\), બરફની ગલનગુપ્ત ઉષ્મા = \(\left.3.36 \times 10^5 J / Kg \right)\)JEE Mains 2026 Hard - આયર્ન (III) આયોડાઇડ અને પરસલ્ફેટ આયનો વચ્ચેની પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે, જેમાં
A. \(Fe ^{3+}\) આયોડાઇડ આયનનું ઓક્સિડેશન કરે છે
B. \(Fe ^{3+}\) પરસલ્ફેટ આયનનું ઓક્સિડેશન કરે છે
C. \(Fe ^{2+}\) આયોડાઇડ આયનનું રિડક્શન કરે છે
D. \(Fe ^{2+}\) પરસલ્ફેટ આયનનું રિડક્શન કરે છે
આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium