JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
\(1.47 \times 10^{-17}\,J\) (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) ઊર્જા ના વિકિરણ (વિકિરણ ઊર્જા)ની ઉપયોગ કરીન \(Li ^{2+}\) ના \(n ^{\text {th }}\) કક્ષામાનો ઈલેકટ્રોન ઉત્તેજિત થઈને \((n+1)\) કક્ષામાં જાય છે.તો \(n\)નું મૂલ્ય \(......\) છે.આપેલ : \(R_H=2.18 \times 10^{-18}\,J\)

- A \(2\)
- B \(3\)
- C \(1\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(C) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta E = R _{ H } Z ^2\left(\frac{1}{ n _1^2}-\frac{1}{ n _2^2}\right)\) \(1.47 \times 10^{-17}=2.18 \times 10^{-15} \times 9\left(\frac{1}{n^2}-\frac{1}{(n+1)^2}\right)\) \(\frac{1.47}{1.96}=\frac{3}{4}=\frac{1}{n^2}-\frac{1}{(n+1)^2}\) So, \(n =1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) નું એક દ્રાવણ જે દળ વડે \(31.4 \% \mathrm{H}_2 \mathrm{SO}_4\) અને \(1.25 \mathrm{~g} / \mathrm{mL}\) ઘનતા ધરાવે છે. તો \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) દ્રાવણની મોલારિટી _______ \(\mathrm{M}\) છે.(નજીકનો પૂણાંક) [આપેલ \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) નું મોલર દળ = \(98 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.]JEE Mains 2024 Medium
- \(NaOH\) પ્રબળ બેઇઝ છે. \(5.0 \times 10^{-2}\,M\) \(NaOH\) ના દ્રાવણની \(pH\) જણાવો. \((log\,2 = 0.3)\)JEE Mains 2013 Medium
- એક વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય \(A\)નું \(1\) મોલલ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન \(3\, K\) છે. તે જ દ્રાવકમાં \(A\) ના \(2\) મોલલ દ્રાવણના ઠારણ બિંદુમાં અવનયન \(6 \,K\) છે. \(K _{ b }\) અન \(K _{ f }\) નો ગુણોત્તર \(K _{ B } / K _{ F } 1: X\) છે, તો \(X\) નું મૂલ્ય \(.......\)JEE Mains 2022 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે મેચ કરો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - \(I\) સૂચિ - \(II\) \(A\). ગ્લુકોઝ/NaHCO3/\(\Delta\) \(I\). ગ્લુકોઝ એસિડ \(B\). ગ્લુકોઝ/HNO3 \(II\). પ્રક્રિયા થતી નથી \(C\). ગ્લુકોઝ/HI/\(\Delta\) \(III\). n-હેકજેન \(D\). ગ્લુકોઝ/બ્રોમીન જળ \(IV\). સેકેરિક એસિડ JEE Mains 2024 Hard - ઇથિલીનડાયએમાઇનટેટ્રાએસિટેટ \((EDTA^ {4 -})\) માં સવર્ગ-સહ નિર્દેશની કુલ સંખ્યા કેટલી છે?JEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ફ્લોરિન, ઑક્સિજન અને નાઇટ્રોજનની વિદ્યુતઋણતાનો સાચો ક્રમ \(F > O > N\) છે.
વિધાન II: OF\(_2\) માં ઑક્સિડેશન આંક \(+2\) છે અને Na\(_2\)O માં \(-2\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- \(2\) \(cm\) ત્રિજ્યા ધરાવતી નળીમાં પારાને \(30\) \(cm\) ની ઊંચાઈ સુધી ભરવામાં આવેલ છે. નળીના તળિયા ઉપર પારા દ્વારા લગાવવામાં આવતું બળ _______ \(N\) હશે. (વાતાવરણ દબાણ \(=10^5 \mathrm{Nm}^{-2}\), પારાની ધનતા \(=1.36 \times 10^4 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\), \(\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}, \pi=\frac{22}{7}\) આપેલ છે.)JEE Mains 2024 Hard
- કાચનો બનેલો એક બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક \(=1.5\) ) હવામાં 24 cm કેન્દ્રલંબાઈ ધરાવે છે. જ્યારે તેને પાણીમાં (વક્રીભવનાંક \(=1.33\) ) સંપૂર્ણપણે ડુબાડવામાં આવે છે, ત્યારે તેની કેન્દ્રલંબાઈ બદલાઈને ________ થાય છે.JEE Mains 2025 Medium
- \(0.35 \mathrm{M}\) નું \(250 \mathrm{~mL}\) જલીય દ્રાવણ બનાવવા માટે સોડિયમ એસિટેટ \(\left(\mathrm{CH}_3 \mathrm{COONa}\right)\) નું જરૂરી દળ _______ \(\mathrm{g}\) છે. \(\left(\mathrm{CH}_3 \mathrm{COONa}\right.\) નું દળ \(82.02 \mathrm{~g}\) \(\mathrm{mol}^{-1}\) છે.)JEE Mains 2024 Medium
- નીચે આપેલી પ્રક્રિયા \(298 \,K\) તાપમાને કરવામાં આવી. \(2NO(g) + O_2(g) \rightleftharpoons 2NO_2(g)\) \(298 \,K\) તાપમાને \(NO(g)\) ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા \(86.6\, kJ/mol\) છે. તો \(298 \,K.\) તાપમાને \(NO_2(g)\) ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા કેટલી થશે ? (\(K_p = 1.6 \times 10^{12})\)JEE Mains 2015 Hard
- ધારો કે \(A=\{z \in C: 1 \leq 1 z-(1+i) \leq 2\}\) અને \(B=\{z \in A:|z-(1-i)|=1\}\) છે. તો \(B\) ......JEE Mains 2022 Hard
- m અને 2m દળના બે નાના દડાઓને d લંબાઈ અને અવગણ્ય દળના દૃઢ સળિયાના બે છેડે લગાડેલા છે. જો તંત્રનું તેના દ્રવ્યમાન-કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ એવી અક્ષ (A) ને અનુલક્ષીને કોણીય વેગમાન L હોય તો તંત્રનો A ને અનુલક્ષીને કોણીય વેગ _______ છે.JEE Mains 2026 Hard