JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
બે રેડિયલ તેમજ બે કોણીય નોડ ધરાવતી કક્ષક શોધો.
- A \(3 p\)
- B \(4 f\)
- C \(4 d\)
- D \(5 d\)
Answer & Solution
Correct Answer
(D) \(5 d\)
Step-by-step Solution
Detailed explanation
\(n-l-1=2\) \(1=2\) \(n-2-1=2\) \(n=5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \([\)ચિત્ર]\(]\) સાથે બ્રોમીન અને \(KOH\) સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય નીપજ તરીકે \(RNH _{2}\) આપે છે. પ્રક્રિયામાં મધ્યવર્તી તરીકે બને છે તે શોધો.
JEE Mains 2022 Medium - \(1\, litre\) \(HCl\) ના દ્રાવણની \(pH=1\) છે. આ જલીય દ્રાવણની \(pH=2\) કરવા માટે કેટલા લિટર પાણી ઉમેરવામાં જરૂર પડશે ?JEE Mains 2013 Hard
-

બે પાત્રો A અને B સ્ટોપકોક દ્વારા જોડાયેલા છે. પાત્ર A ચોક્કસ દબાણે વાયુથી ભરેલું છે. આખી ગોઠવણીને પાણીમાં ડૂબાડવામાં આવે છે અને તેને પાણી સાથે ઉષ્મીય સંતુલનમાં આવવા દેવામાં આવે છે. સ્ટોપકોક ખોલ્યા પછી, પાત્ર A માંથી વાયુ પાત્ર B માં પ્રસરણ પામે છે અને થર્મોમીટરમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 Medium - એક સંયોજન \((x)\) જેનો મોલર દળ \(108 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે, તે એસિટિલીકરણ પામે છે અને \(192 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) મોલર દળ ધરાવતું ઉત્પાદન આપે છે. સંયોજન \((x)\) માં એમીનો સમૂહોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- 2 M NaOH દ્રાવણના 20 mL ને 0.5 M NaOH દ્રાવણના 400 mL માં ઉમેરવામાં આવે છે. દ્રાવણની અંતિમ સાંદ્રતા _______ \(\times 10^{-2} \mathrm{M}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Medium
- સુચિ - \(I\) સાથે સુચિ - \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(A, B, C\) એવા \(3 \times 3\) શ્રેણિકો છે કે જ્યાં \(A\) સંમિત તથા \(B\) અને \(C\) વિસંમિત છે.નીચેના વિધાનો ધ્યાને લો. \((S1)\) \(A ^{13} B ^{26}- B ^{26} A ^{13}\) સંમિત છે. \((S2)\) \(A ^{26} C ^{13}- C ^{13} A ^{26}\) સંમિત છે. તોJEE Mains 2023 Hard
- નીચે દર્શાવેલ પરિપથમાં એક ઇન્ડકટર \((L=0.03H)\) અને અવરોધ \((R=0.15\) \(K\Omega)\) એક \(15\) \(V\) \(emf\) ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે.કળ \(K_1\) ને ઘણા લાંબા સમય સુધી બંધ રાખવામાં આવે છે.પછી, \(t=0\) સમયે કળ ને ખોલવામાં \((open)\) આવે છે અને તે જ સમયે કળ \(K_2\) ને બંધ \((close)\) કરવામાં આવે છે.\(t= 1\) \(ms\) ને અંતે પરિપથમાં વહેતો પ્રવાહ .......... \(mA\) હશે. (\({e^5} \cong 150)\)
JEE Mains 2015 Hard - નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : કોઈ ચોક્કસ સંયોજનમાં તત્વની ઓક્સિડેશન અવસ્થા એ અણુમાંના અન્ય પરમાણુઓ પાસેથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વિચારણાના આધારે તેના પરમાણુ દ્વારા પ્રાપ્ત થતો વીજભાર છે. વિધાન \(II\) : \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બંધ નિર્માણ બીજા આવર્તના તત્વોમાં અન્ય આવર્તો કરતાં વધુ પ્રચલિત છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- \(\sum\limits_{r = 1}^{15} {{r^2}\,\left( {\frac{{^{15}{C_r}}}{{^{15}{C_{r - 1}}}}} \right)} \) ની કિમંત મેળવો.JEE Mains 2016 Hard
- જો રેખાઓ \(x-y+1=0\), \(x-2 y+3=0\) અને \(2 x-5 y+11=0\) નાં છેદબિંદુઓ ત્રિકોણ \(A B C\) ની બાજુનાં મધ્યબિંદુઓ છે તો ત્રિકોણ \(\mathrm{ABC}\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Hard
- જ્યારે કાર એક શિરોલંબ દીવાલ તરફ ગતિ કરે છે, ત્યારે તેના દ્વારા વગાડાતા હોર્નની આવૃતિમાં ફેરફાર \(400\, {Hz}\) થી \(500\, {Hz}\) છે. જો ધ્વનિની ઝડપ \(330\, {m} / {s}\) હોય, તો કારની ઝડપ (\({km} / {h}\) માં) કેટલી હશે?JEE Mains 2021 Easy