JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
પ્રક્રિયાઓ કે જે નીપજ તરીકે આલ્કોહોલ ઉત્પન્ન કરે છે.
A. \(CH _4+ O _2 \xrightarrow[\Delta]{ Mo _2 O _3}\)
B. \(2 CH _3 CH _3+3 O _2 \xrightarrow[\Delta]{\left( CH _3 COO \right)_2 Mn }\)
C. \(\left( CH _3\right)_3 CH \xrightarrow{ KMnO _4}\)
D. \(2 CH _4+ O _2 \xrightarrow{ Cu / 523 K / 100 atm .}\)
E. \(CH _3- CH = CH - CH _3 \xrightarrow{ KMnO _4 / H ^{+}}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A A અને D જ
- B A, C અને E જ
- C C અને D જ
- D B, D અને E જ
Answer & Solution
Correct Answer
(C) C અને D જ
Step-by-step Solution
Detailed explanation
પ્રક્રિયા આપે છે આલ્કોહોલ (A) \(CH_{4} + O_{2} \xrightarrow{Mo_{2}O_{3}} HCHO\) (B) \(2 CH _3 CH _3+3 O _2 \xrightarrow[\Delta]{\left( CH _3 COO \right)_2 Mn } CH _3 COOH\) (C) (D) \(2 CH _4+ O _2 \xrightarrow[523 K, 100 atm .]{ Cu } CH _3- OH\) (E)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(373 {~K}\) અને \(1\) બાર દબાણ પર પાણી માટે \(\Delta_{\text {vap }} {H}=41 {~kJ} {~mol}^{-1}\). માની લઈએ કે પાણીની વરાળ એક આદર્શ વાયુ છે જે પ્રવાહી પાણી કરતા ઘણો મોટો જથ્થો ધરાવે છે, પાણીના બાષ્પીભવન દરમિયાન આંતરિક ઊર્જામાં ફેરફાર \(...... {kJ} {mol}^{-1}\) છે. [ઉપયોગ : \(\left.{R}=8.3 \,{~J} \,{~mol}^{-1}\, {~K}^{-1}\right]\)JEE Mains 2021 Medium
- \(Pd ^{2+}+4 Cl ^{-} \rightleftharpoons PdCl _4^{2-}\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનો લધુગણક \(...........\) (નજીકનો પૂર્ણાંક) આપેલ \(: \frac{2.303 RT }{ F }=0.06 V\) \(Pd _{( aq )}^{2+}+2 e ^{-} \rightleftharpoons Pd ( s ) \quad E ^{\circ}=0.83\,V\) \(PdCl _4^{2-}( aq )+2 e ^{-} \rightleftharpoons Pd ( s )+4 Cl ^{-}( aq )\) \(E ^{\circ}=0.65\,V\)JEE Mains 2023 Medium
- બાષ્પ દબાણ \(0.20\,mm\,Hg\) ઓછું કરવા માટે \(100\,g\) પાણીમાં ગ્લુકોઝનું કેટલું વજન ઓગાળવું જોઈએ ? (આપેલ :ઓરડાના તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ \(54.2\,mm\,Hg\) છે.ગ્લુકોઝ નું મોલર દળ \(180\,g\,mol ^{-1}\) છે.)JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : \(\mathrm{S}_8\) ઘન આલ્કલાઇન પરિસ્થિતિઓમાં વિષમાનુપાતન પ્રક્રિયા કરીને \(\mathrm{S}^{2-}\) અને \(\mathrm{S}_2 \mathrm{O}_3{ }^{2-}\) બનાવે છે. વિધાન \(II\) : \(\mathrm{ClO}_4^{-}\) એસિડિક પરિસ્થિતિઓમાં વિષમાનુપાતન પ્રક્રિયા કરી શકે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- પ્રક્રિયા \(\mathrm{A}_2+\mathrm{B}_2 \rightarrow 2 \mathrm{AB}\) આ પ્રવિધિને અનુસરે છે

પ્રક્રિયાનો કુલ ક્રમ છે :JEE Mains 2025 Hard - નીચે આપેલા નિર્બળ એસિડના વિયોજન સંતુલનને ધ્યાનમાં લો.
\(HA \rightleftharpoons H ^{+}( aq )+ A ^{-}( aq )\)
જો એસિડનો pKa 4 હોય તો, 10 mM HA દ્વાવણની pH __________ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : વિયોજન અંશ ને એકની (યુનિટી) સાપેક્ષે અવગણી શકાય છે.]JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- સમીકરણો : \(x + ay = 0\), \(y + az = 0\) and \(z + ax = 0\) આપેલ છે તો \('a'\) ની વાસ્તવિક કિમંતો નો ગણ મેળવો કે જેથી સમીકરણો ને અનન્ય ઉકેલ હોય.JEE Mains 2013 Hard
- જો \(A \rightleftharpoons B+C\) માટે સંતુલન અચળાંક \(K _{ eq }^{(1)}\) છે અને \(B + C \rightleftharpoons P \quad\) માટે સંતુલન અચળાંક \(K _{ eq }^{(2)}\) છે ,તો \(A \rightleftharpoons P\) માટે સંતુલન અચળાંક શું હશે?JEE Mains 2020 Medium
- સૂચી \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(II\) (મિશ્રણ) સૂચિ \(II\) (અલગીકરણ તકનીક) \(A\) \(CHCl _3+ C _6 H _5 NH _2\) \(I\) વરાળ નિસ્યંદન \(B\) \(C _6 H _{14}+ C _5 H _{12}\) \(II\) વિભેદી નિષ્કર્ષણ \(C\) \(C _6 H _5 NH _2+ H _2 O\) \(III\) નિસ્યંદન \(D\) Organic compound in \(H _2 O\) \(IV\) વિભાગીય નિસ્યંદન JEE Mains 2023 Hard - \(\mathrm{CCl}_{4}, \mathrm{CHCl}_{3}\) and \(\mathrm{CH}_{4}\) ની દ્વિધુવ ચાકમાત્રાનો ક્રમ જણાવો.JEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન \(I : C _{2} H _{5} OH\) અને \(AgCN\) બંને કેન્દ્રાનુરાગી ઉત્પન્ન કરી શકે છે. વિધાન \(II : KCN\) અને \(AgCN\) બંને બધી પ્રક્રિયાની પરિસ્થિતિઓ સાથે નાઇટ્રિલ કેન્દ્રાનુરાગી ઉત્પન્ન કરશે. સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:JEE Mains 2021 Medium
- જો વક્ર \(y = f(x)\) બિંદુ \((1, e)\) માંથી પસાર થાય અને વિકલ સમીકરણ \(dy = y(2 + \log_e x)\,dx\) નું સમાધાન કરતું હોય, \(x > 0\), તો \(f(e)\) બરાબર છે :JEE Mains 2026 Medium