JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
\({}^{65}Zn\) નું અર્ધ-આયુષ્ય 245 દિવસ છે. x દિવસ પછી, પ્રારંભિક સક્રિયતાના 75% બાકી રહ્યા. દિવસોમાં x નું મૂલ્ય _________ છે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે: \(\log 3=0.4771\) અને \(\log 2=0.3010\) )
- A 102
- B 122
- C 245
- D 61
Answer & Solution
Correct Answer
(A) 102
Step-by-step Solution
Detailed explanation
\(t _{1 / 2}=\frac{\ell n 2}{K}\) \(K =\frac{\ell n 2}{245}\) \(t =\frac{1}{K} \ell n \frac{ a _0}{ a _{ t }}\) \(t_{25 \%}=\frac{1}{K} \ell n \frac{4}{3}\) \(t _{25 \%}=\frac{1}{\frac{\ell n 2}{245}} \ell n \frac{4}{3}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બ્રોમીનના પરિમાપનમાં \(0.5\,g\) એક કાર્બનિક સંયોજન \(0.40\,g\) સીલ્વર બ્રોમાઈડ આપે છે.આપેલ સંયોજનમાં બ્રોમીનનું ટકાવાર પ્રમાણ \(\dots\dots\,\%\) (નજીકના પૂર્ણાંકમાં) (પરમાણ્વીય દળ \(Ag =108\,u, Br =80\,u )\).JEE Mains 2022 Medium
- અચળ કદે \(\mathrm{N}_2 \mathrm{O}_5(\mathrm{~g})\) ના ઉષ્મીય વિઘટન માટે, નીચે દર્શાવેલ પ્રક્રિયા માટે નીચેનું કોષ્ટક બનાવી શકાય છે.
\(2 \mathrm{~N}_2 \mathrm{O}_5(\mathrm{~g}) \rightarrow 2 \mathrm{~N}_2 \mathrm{O}_4(\mathrm{~g})+\mathrm{O}_2(\mathrm{~g})\)
\(\mathrm{x}=\ldots \times 10^{-3} \mathrm{~atm}\) (નજીકના પૂર્ણાંકમાં)
આપેલ છે: પ્રક્રિયા માટેનો વેગ અચળાંક \(4.606 \times 10^{-2} \mathrm{~s}^{-1}\) છે.JEE Mains 2025 Easy - ઉદ્દીપકને સાચી પ્રક્રિયા સાથે જોડો.
ઉદીપક પ્રક્રિયા \((A)\) \(TiCl_4\) \((i)\) Wacker process \((B)\) \(PdCl_2\) \((ii)\) Ziegler - Natta polymerization \((C)\) \(CuCl_2\) \((iii)\) Contact process \((D)\) \(V_2O_5\) \((iv)\) Deacon's process JEE Mains 2015 Hard - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : \(BaCl _2\) ના સંતૃપ્ત દ્રાવણમાંથી ઓરડાના તાપમાને \(HCl _{( g )}\) પસાર કરતા સફેદ દ્રાવ્યતા દેખાય છે.
વિધાન II : જ્યારે HCl વાયુ NaCl ના સંતૃપ્ત દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે, ત્યારે સામાન્ય આયન અસરને કારણે સોડિયમ ક્લોરાઇડ અવક્ષેપિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - જેલ્ડાહલ પદ્ધતિમાં નાઇટ્રોજનના આંકલન માટે, \(\mathrm{CuSO}_4\) _______ તરીકે કાર્ય કરે છે.JEE Mains 2024 Hard
- \(\mathrm{X}_2, \mathrm{Y}_2\) અને \(\mathrm{XY}_5\) ની પ્રમાણભૂત એન્ટ્રોપીઓ અનુક્રમે 70, 50 અને \(110 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) છે. જે તાપમાને (કેલ્વિનમાં) પ્રક્રિયા
\(\frac{1}{2} \mathrm{X}_2+\frac{5}{2} \mathrm{Y}_2 \rightleftharpoons \mathrm{XY}_5 \Delta \mathrm{H}^{\Theta}=-35 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
સંતુલનમાં હશે તે _______ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- ધારો કે \(y=\log _8\left(\frac{1-x^2}{1+x^2}\right),-1\)\(-1 < x< 1 \) તો at \( x=\frac{1}{2},\) પાસે \(225\left(y^{\prime}-y^{\prime \prime}\right)\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II (A) \(_0^1n + _{92}^{235}U \rightarrow _{54}^{140}Xe + _{38}^{94}Sr + 2_0^1n\) (I) રાસાયણિક પ્રક્રિયા (B) \(2H_2 + O_2 \rightarrow 2H_2O\) (II) ધન Qમૂલ્ય સાથે સંલયન (C) \(_1^2H + _1^2H \rightarrow _2^3He + _0^1n\) (III) વિખંડન (D) \(_1^1H + _1^3H \rightarrow _1^2H + _1^2H\) (IV) ઋણ Qમૂલ્ય સાથે સંલયન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - જો \(f^{\prime}(x)=\tan ^{-1}(\sec x+\tan x),-\frac{\pi}{2} < x < \frac{\pi}{2},\) અને \(f(0)=0,\) તો \(f(1)\) મેળવો.JEE Mains 2020 Hard
- વક્ર \(y=y(x)\) પરના કોઈ પણ બિંદુ \((x, y)\) પરના સ્પર્શક નો ઢાળ \(\frac{x^2+y^2}{2 x y}, x > 0\) છે.જો \(y(2)=0\) હોય, તો \(y(8)\) નું મૂલ્ય \(........\) છે.JEE Mains 2023 Hard
- નીચે વિધુતધ્રુવ પોટેન્શિયલ આપેલા છે. \(Cu^+ /Cu = + 0.52\, V\), \(Fe^{3+} /Fe^{2+} = +0.7 7\, V\), \(\frac{1}{2}{I_2}\left( s \right)/{I^ - }\, = + 0.54\,V,\) \(Ag^+ /Ag = + 0.88\,V\). ઉપરના પોટેન્શિયલને આધારે, સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા જણાવો.JEE Mains 2013 Hard
- એક ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પર પ્રતિ \(cm\) એ \(20\) કાપાઓ જ્યારે તેના વર્નિયર સ્કેલ પર કુલ \(50\) કાપાઓ છે અને \(25\) વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય મુખ્ય સ્કેલ પરના \(24\) કાપા બરાબર છે, આ ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લઘુત્તમ માપ શક્તિ \(..........\,cm\) થશે.JEE Mains 2022 Medium