JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(1\,mole\) આદર્શવાયુ ને પ્રતિવર્તીય અને સમોષ્મીય રીતે \(27^{\circ}\,C\) તાપમાન થી વિસ્તરવા દેવામાં આવે છે. થયેલ કાર્ય \(3\,kJ\,mol ^{-1}\) છે. વાયુનું અંતિમ તાપમાન \(.........K\) છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ : \(CV _{ V }=20\,J\,mol ^{-1}\,K ^{-1}\)
- A \(120\)
- B \(130\)
- C \(140\)
- D \(150\)
Answer & Solution
Correct Answer
(D) \(150\)
Step-by-step Solution
Detailed explanation
\(q =0\) \(\Delta U = w\) \(1 \times 20 \times\left[ T _2-300\right]=-3000\) \(T _2-300=-150\) \(T _2=150\,K\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંકીર્ણ \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{2} \mathrm{Cl}\left(\mathrm{NH}_{2} \mathrm{CH}_{3}\right)\right] \mathrm{Cl}\) નું \(IUPAC\) નામ જણાવો.JEE Mains 2020 Medium
- નીચેની આપેલી પ્રક્રિયાઓના ક્રમમાં મુખ્ય નીપજ \([B]\) શું હશે ? \(\begin{array}{*{20}{c}}
{C{H_3} - C = CH - C{H_2}C{H_3}} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{CH{{(C{H_3})}_2}\,\,\,\,\,\,\,\,\,\,}
\end{array}\xrightarrow[{(ii)\,{H_2}{O_2},O{H^ - }}]{{(i)\,{B_2}{H_6}}}[A]\)\(\xrightarrow[\Delta ]{{dil.\,{H_2}S{O_4}}}[B]\)JEE Mains 2020 Hard - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ઓક્ઝેલિક એસિડ વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) (મંદ \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ની હાજરીમાં) અનુમાપનમાં દ્રાવણને શરૂઆતમાં \(60^{\circ} \mathrm{C}\) સુધી ગરમ કરવાની જરૂર પડે છે, પરંતુ ફેરસ એમોનિયમ સલ્ફેટ (FAS) વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) અનુમાપનમાં (મંદ \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ની હાજરીમાં) ગરમ કરવાની જરૂર નથી.
વિધાન II: ઓક્ઝેલિક એસિડ વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) અનુમાપનમાં, ઊંચા તાપમાને \(\mathrm{MnSO}_4\) નું પ્રારંભિક નિર્માણ થાય છે, જે પછી આગળની પ્રતિક્રિયા માટે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. FAS વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) ના કિસ્સામાં, ગરમ કરવાથી હવાના ઓક્સિજન વડે \(\mathrm{Fe}^{2+}\) નું \(\mathrm{Fe}^{3+}\) માં ઓક્સિડેશન થાય છે અને પ્રયોગમાં ભૂલ આવી શકે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - કોપર સલ્ફેટ (\((CuSO_4)\) ના દ્રાવણનું \(10\) મિનિટ માટે \(1.5\) એમ્પિયર પ્રવાહ વડે વિધુતવિભાજન કરવામાં આવે છે. તો કેથોડ પર જમા થતા કોપરનું દળ ............ \(\mathrm{g}\) જણાવો. (\(Cu\) નું આણ્વિય દળ \(63\,u\))JEE Mains 2013 Hard
- નીચે આપેલા વિધાનોમાંથી કયાં સાચાં નથી ? \(A\). \(F\) ની ઈલેકટ્રોન પ્રાત્તિ એન્થાલ્પી એ \(Cl\) ના કરતાં વધારે ઋણ છે. \(B\). આવર્તકોષ્ટકમાં સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી ધટે છે. \(C\). પરમાણુનીવિદ્યુતઋણતા તેની સાથે જોડાયેલા પરમાણુઓ પર આધારિત છે. \(D\). ઊભયગુણી ઓકસાઈડોના ઉદાહરણો \(Al _2 O _3\) અને \(NO\) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(KMnO _4\) ને મંદ \(H _2 SO _4\) ની હાજરીમાં ફેરસ એમોનિયમ સલ્ફેટ હેકઝા હાઈડ્રેટ સાથે અનુમાપન કરવામાં આવે છે ત્યારે \(KMnO _4\) ના \(2\) અણુઓ સાથે ઉત્પન્ન થતા પાણીના અણુઓની સંખ્યા શોધો.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- નાભિ \((3,0)\) તથા નિયામિકા \(x=-3\) વાળા પરવલય પરના બિંદ્દુઓ \(P\) અને \(Q\) ની કોટિ \((ordinates)\) \(3: 1\) ગુણોત્તરમાં છે.જો \(R (\alpha, \beta)\) એ \(P\) અને \(Q\) પરના પરવલયના સ્પર્શકોનું છેદબિંદુ હોય, તો \(\frac{\beta^2}{\alpha}=.......\)JEE Mains 2023 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(\mathrm{R}\) ત્રિજ્યાના ગોળામાથી \(1\) ત્રિજ્યાનો ગોળો કાપી નાખવામાં આવેલ છે વધેલા ભાગનું દ્રવ્યમાનકેન્દ્ર \(G\) આગળ મળતું હોય તો \(R\) કયા સમીકરણ વડે મેળવી શકાય?
JEE Mains 2020 Hard - નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. વિધાન \(I\) : વાહકની સપાટી ઉપર અને અંદરના ભાગમાં વિદ્યુતસ્થિતિમાન અચળ હોય છે. વિધાન \(II :\) વિજભારિત સુવાહકની તરત જ બહારના ભાગ આગળ દરેક બિંદુએ વિદ્યુતક્ષેત્ર સપાટીને લંબરૂપે હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો :JEE Mains 2022 Medium
- જો પૃથ્વીની કોણીય ઝડપમાં વધારો કરવામાં આવે તો ...JEE Mains 2018 Medium
- એક કાર્બનિક પદાર્થનું પ્રથમ ક્રમ હેઠળ વિધટન થાય છે. \(60 \%\) વિધટન માટે લાગતો સમય \(90 \%\) હોય તો, \(540\,s\) વિઘટન માટે જરૂરી સમય \(..........s\) હશે.(નજીકનો પૂર્ણાંક)(આપેલ : \(\ln 10=2.3 ; \log 2=0.3\) )JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે.
કથન (\(A\)) : \(\mathrm{CH}_2=\mathrm{CH}-\mathrm{CH}_2-\mathrm{Cl}\) એ એલાઈલ હેલાઈડનું એક ઉદાહરણ છે.
કારણ (\(R\)) : એલાઈલ હેલાઈડ સંયોજનો કે જેમાં હેલોજન પરમાણુ \(\mathrm{sp}^2\) સંકરિત કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard