enEnglishguગુજરાતી
GUJCET · Physics · Dual Nature of Radiation and Matter
વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઈ \((\lambda)\) અને તેના ક્વૉન્ટમ (ફોટોન) ની ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ \(\left(\lambda^{\prime}\right)\) હોય તો તેમની વચ્ચેનો સબંધ __________.
- A \(\lambda^{\prime}>\lambda\)
- B \(\lambda^{\prime}=\lambda\)
- C \(\lambda^{\prime}<\lambda\)
- D \(\lambda^{\prime}=\frac{\lambda}{2}\)
Answer & Solution
Correct Answer
(B) \(\lambda^{\prime}=\lambda\)
Step-by-step Solution
Detailed explanation
\(\lambda^{\prime}=\lambda\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં કુલ ઊર્જા -3.4 eV, છે, તો આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની સ્થિતિઊર્જા ________ eV છે.GUJCET 2017 Hard
- સિઝીયમની થ્રેશોલ્ડ આવૃત્તિ \(5.16 \times 10^{14}\) Hz છે, તો તેનું કાર્યવિધેય ___________ ev છે.GUJCET 2020 Hard
- એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ \(8 \times 10^9 \mathrm{~Hz}\) ની આવૃત્તિથી દોલન કરે છે આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે?GUJCET 2026 Medium
- \(30 \Omega\) અવરોધ, \(10 \Omega\) ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર અને \(10 \Omega\) કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવતાં કેપેસિટરને શ્રેણીમાં જોડીને તેમને લાગુ પાડેલ AC વોલ્ટેજ \(v=300 \sqrt{2} \sin (\omega t)\) હોય, તો પરિપથમાં વહેતો પ્રવાહ __________ હશે.GUJCET 2013 Easy
- \(\frac{B^2}{2 \mu_0}\) નું પારિમાણિક સૂત્ર __________.GUJCET 2017 Medium
- કાચનો વક્રીભવનાંક 1.6 છે. પ્રકાશની કાચમાં ઝડપ કેટલી થશે ? (શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 108 લો.)GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- જો \(f(x)=4 x^3+3 x^2+3 x+4, x \neq 0\) તો, \(\frac{d}{d x}\left(x^3 \cdot f\left(\frac{1}{x}\right)\right)=\) _________GUJCET 2021 Easy
- નીચેનું રાસાયણિક બંધારણ ધરાવતો અણું કુદરતી રીતે કઈ વનસ્પતિમાંથી મળે છે?
GUJCET 2026 Hard - ઉદ્દીપક (catalyst) માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું (incorrect) છે?GUJCET 2018 Easy
- ઇથેનાલ અને પ્રોપેનાલના ક્રોસ આલ્ડોલ સંઘનનથી કઈ અંતિમ નીપજ મળતી નથી ?GUJCET 2018 Medium
- IgE માટે આ સાચું વિધાન છે.GUJCET 2023 Easy
- 50 ગ્રામ બેન્ઝિનમાં 3.0 ગ્રામ ઇથેનોઇક એસિડની મોલાલિટી_______ m થશે ? (આણ્વિય દળ = : \(H =1, C =12, O =16\) ).GUJCET 2021 Easy