enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Waves
એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ \(8 \times 10^9 \mathrm{~Hz}\) ની આવૃત્તિથી દોલન કરે છે આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે?
- A \(4 \times 10^9 \mathrm{~Hz}\)
- B \(1.6 \times 10^{10} \mathrm{~Hz}\)
- C \(8 \times 10^9 \mathrm{~Hz}\)
- D \(2 \times 10^9 \mathrm{~Hz}\)
Answer & Solution
Correct Answer
(C) \(8 \times 10^9 \mathrm{~Hz}\)
Step-by-step Solution
Detailed explanation
\(f_{EM} = f_{oscillator}\)
\(f_{EM} = 8 \times 10^9 \mathrm{~Hz}\)
\(f_{EM} = 8 \times 10^9 \mathrm{~Hz}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક નિયમિત ષટ્કોણનાં 5 શિરોબિંદુ પર, દરેક પર \(1 \mu C\) જેટલો વિધુતભાર મૂકેલ છે. ષટ્કોણની દરેક બાજુની લંબાઈ 1 m છે, તો તેના કેન્દ્ર પર વિધુતક્ષેત્ર _________ N/C છે .GUJCET 2019 Easy
- 5 MeV ઊર્જા ધરાવતો \(\propto\) કણ હેડ-ઓન સંધાત અનુભવે છે, તો Z = 50 પરમાણુક્રમાંક ધરાવતા ન્યુક્લિયસથી તેનું Distance of closest Approach _________ x\(10^{-14}\) હશે.
\(\begin{aligned} & \left(k=9 \times 10^9 \mathrm{SI}, e=1.6 \times 10^{-19} \mathrm{C} 1 \mathrm{eV}=1.6 \times\right. \\ & \left.10^{-19} \mathrm{~J}\right)\end{aligned}\)GUJCET 2016 Medium - એક સોલેનોઇડમાં ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આંટામાંથી I A વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટરદીઠ 1000 આંટા હોય, તો ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય _________ T હશે.( \(\mu_0=4 \pi \times 10^{-7}\) SI લો).GUJCET 2022 Medium
- પેરામેગ્નેટિક ક્ષારમાં \(2.0 \times 10^{24}\) અણુકીય ડાયપોલ છે. દરેકની ડાયપોલ મોમેન્ટ \(1.5 \times 10^{-23} Am ^2\) છે. આ નમૂનામાં મહત્તમ (સંતૃપ્ત) મેગ્નેટાઇઝેશન શોધો.GUJCET 2008 Hard
- કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર __________ છે. અહીં વિધુતભારનું પરિમાણ Q લો.GUJCET 2017 Hard
- r ત્રિજ્યાવાળી એક સમાન રીંગ પર A અને B બે બિંદુઓ છે. રીંગનો અવરોધ R છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\angle AOB =\theta\) છે. A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ _________ છે.
GUJCET 2015 Hard
More PYQs from GUJCET
- વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઈ \((\lambda)\) અને તેના ક્વૉન્ટમ (ફોટોન) ની ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ \(\left(\lambda^{\prime}\right)\) હોય તો તેમની વચ્ચેનો સબંધ __________.GUJCET 2026 Medium
- દ્વિ-બહિર્ગોળ લેન્સની બંને બાજુઓની વક્તાત્રિજ્યાઓ અનુક્રમે 10 cm અને 15 cm છે. તેની કેન્દ્રલંબાઈ 12 cm હોય તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે ?GUJCET 2021 Medium
- સારી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી પુરવણી વગર યાદચ્છિક રીતે ત્રણ પત્તા એક પછી એક પસંદ કરવામાં આવે છે પસંદ કરેલા પત્તા પૈકી પ્રથમ બે પત્તા રાજાના અને ત્રીજુ પત્તું એક્કો હોવાની સંભાવના ________ છે.GUJCET 2026 Hard
- વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=e^{y-x}\) નો વ્યાપક ઉકેલ ___________ છે.GUJCET 2025 Hard
- નીચે આપેલ પૈકી કયા લક્ષણને આધારે ડોક્ટર 'X' દર્દીને ન્યુમોનિયા રોગ હોવાનું જણાવશે ?GUJCET 2024 Hard
- નીચેના પૈકી સંકીર્ણની કઈ જોડના જલીય દ્રાવણ, \(0.1 M AgNO _{3( aq )}\) સાથે અનુક્રમે આછો પીળો અને સફેદ અવક્ષેપ આપશે ?GUJCET 2017 Hard