enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Aldehydes, Ketones, and Carboxylic Acids
ઇથેનાલ અને પ્રોપેનાલના ક્રોસ આલ્ડોલ સંઘનનથી કઈ અંતિમ નીપજ મળતી નથી ?
- A 3-મિથાઈલ બ્યુટ-2-ઈનાલ
- B 2-મિથાઈલ પેન્ટ-2-ઈનાલ
- C બ્યુટ-2-ઈનાલ
- D પેન્ટ-2-ઈનાલ
Answer & Solution
Correct Answer
(A) 3-મિથાઈલ બ્યુટ-2-ઈનાલ
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલા વેગ માટે સાચી પ્રક્રિયા પસંદ કરો.
\(\text { rate }=-6 \frac{d[A]}{d t}=-4 \frac{d[B]}{d t}=3 \frac{d[C]}{d t}=4 \frac{d[D]}{d t}\)GUJCET 2025 Hard - નીચેના પૈકી સંકીર્ણની કઈ જોડના જલીય દ્રાવણ, \(0.1 M AgNO _{3( aq )}\) સાથે અનુક્રમે આછો પીળો અને સફેદ અવક્ષેપ આપશે ?GUJCET 2017 Hard
- અથડામણના સિદ્ધાંત માટે કયું વિધાન ખોટું છે ?GUJCET 2019 Easy
- આંતર સંક્રાંતિ તત્ત્વના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે?GUJCET 2017 Medium
- બેન્ઝોઈલ ક્લોરાઈડ + સોડિયમ બેન્ઝોએટ \(\xrightarrow{\Delta}\) __________.GUJCET 2019 Hard
- નીચેનામાંથી ક્યા પ્રક્રિયકનો ઉપયોગ ગુણાત્મક અને જથ્થાત્મક રાસાયણિક વિશ્લેષણમાં થતો નથી?GUJCET 2026 Easy
More PYQs from GUJCET
- 1.0 kg દ્રવ્યને સમતુલ્ય ઊર્જા ___________.GUJCET 2026 Hard
- ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી ક્યારેય પસાર થતો નથી.' આ વિધાન આપનાર વૈજ્ઞાનિકનું નામ આપો.GUJCET 2024 Easy
- સીમિત શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (10, 0), (2, 4), (1, 5) અને (0, 8) હોય, તો હેતુલક્ષી વિધેય Z = 60x + 10y ની મહત્તમ કિંમત __________ છે.GUJCET 2019 Easy
- \(\int e^{\sqrt{x}} d x\) = _________\(+c ; x>0\)GUJCET 2019 Medium
- \(CH _3 ONa\) ની \(\left( CH _3\right)_3 CBr\) ની પ્રતિક્રિયા વચ્ચે કઈ નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2023 Medium
- વિવર્તનભાતમાં મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ __________ પર આધાર રાખતી નથી.GUJCET 2019 Medium