enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Solutions
50 ગ્રામ બેન્ઝિનમાં 3.0 ગ્રામ ઇથેનોઇક એસિડની મોલાલિટી_______ m થશે ? (આણ્વિય દળ = : \(H =1, C =12, O =16\) ).
- A 0.1
- B 1
- C 0.6
- D 0.06
Answer & Solution
Correct Answer
(B) 1
Step-by-step Solution
Detailed explanation
\(n_{CH_3COOH} = \frac{3.0 \text{ g}}{60 \text{ g/mol}} = 0.05 \text{ mol}\) \(m_{solvent, kg} = 50 \text{ g} = 0.050 \text{ kg}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અનુક્રમે \(\left[ Ni (CO )_4\right]\) અને \(\left[ Ni (CN )_4 ]^{-2}\right.\) માં વર્ણસંકરણ અનુક્રમે _____ છે.GUJCET 2024 Hard
- પ્રકિયા \(3 A+2 B \rightarrow 5 C\) માટે ત્યરિત પ્રકિયાવેગ ___________.GUJCET 2019 Medium
- \(Zn _{( s )}\left| Zn _{( aq )(1 M )}^{2+}\right|\left| Ni _{( aq )(1 M )}^{2+}\right| Ni _{( s )}\) કોષ માટે નીચેમાંથી કયું ખોટું છે ?GUJCET 2019 Easy
- નીચે આપેલા સંયોજનનું IUPAC નામ કયું છે ?
GUJCET 2013 Medium - નીચેના પૈકી કયો બેઇઝ દ્વિચક્રીય છે ?GUJCET 2013 Medium
- સમઘટકીય આલ્કાઇલ એમાઇનના ઉત્કલનબિંદુની તુલના કરો.GUJCET 2011 Easy
More PYQs from GUJCET
- નીચેનામાંથી કયા સંકીર્ણમાં \(s p^3 d^2\) સંકરણ હશે ?GUJCET 2009 Easy
- એક 25 MHz આવૃત્તિ ધરાવતું સમતલ વિધુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં X-દિશામાં ગતિ કરે છે. ચોક્કસ \(\overrightarrow{ B }=2.1 \times 10^{-8} \hat{k} T\) છે, તો આ બિંદુ આગળ \(\overrightarrow{ E }\) શોધો.GUJCET 2021 Medium
- મંદ જલીય \(CuSO _4\) ના દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવો વડે વિધુતવિભાજન દરમિયાન દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવો વડે દ્રાવણની pH ________.GUJCET 2017 Hard
- પોલારીમીટરના ઉપયોગથી સંયોજનોના નક્કી __________ થાય છે.GUJCET 2019 Medium
- દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન (SN2) પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?GUJCET 2014 Easy
- નીચેના પૈકી કયું મિશ્રણ બિનઆદર્શ દ્રાવણ છે ?GUJCET 2018 Easy