enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Human Health and Disease
નીચેનું રાસાયણિક બંધારણ ધરાવતો અણું કુદરતી રીતે કઈ વનસ્પતિમાંથી મળે છે?

- A એટ્રોપા બેલાડોના
- B એરીથ્રોઝાયલમ કોકા
- C કેનાબિસ સટાઈવા
- D પપાવર સોમ્નિફેરમ
Answer & Solution
Correct Answer
(C) કેનાબિસ સટાઈવા
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- નીચે પૈકી કયા જીવાણું ભૂમિમાં મુક્તજીવી તરીકે વસે છે?GUJCET 2026 Easy
- નીચે પૈકી કઈ સહાયક પ્રજનન પધ્ધતિમાં ફલન શરીરની અંદર થાય છે?GUJCET 2026 Hard
- પ્રદેહ (Nucellus), મહાબીજાણુ માતૃકોષ (Megaspore Mother Cell), ક્રિયાશીલ મહાબીજાણુ (functional Megaspore) અને માદા જન્યુજનક (female gametophyte) ના કોષોની અનુક્રમે પ્લોઈડી (ploidy) શું હશે?GUJCET 2021 Hard
- હર્શી અને ચેઇઝના પ્રયોગનું પરિણામ દર્શાવતો સાચો વિકલ્પ કયો છે ?GUJCET 2021 Medium
- DNA ના ટુકડાને અલગ કરવાની પદ્ધતિ _____________ છે.GUJCET 2022 Easy
- મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગમાં ઈ-કોલાઈની 80 મિનિટ સુધી વૃદ્ધિ થાય તો વૃદ્ધિ પછી પ્રાપ્ત થતા DNAમાં હલકા તથા મધ્યમ ઘનતાવાળાનું ઘનત્વ પ્રમાણ અનુક્રમે કેટલું હશે ? (ઈ-કોલાઈ જો 20 મિનિટમાં વિભાજન પામે તો)GUJCET 2022 Easy
More PYQs from GUJCET
- જો પૃથ્વીને વાતાવરણ ન હોય, તો તેનું તાપમાન __________.GUJCET 2007 Hard
- જો ત્રિકોણનું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ છે જેના ત્રિકોણના શિરોબિંદુઓ \(A(1,3), B(0,0)\) અને \(C(k, 0)\) છે, તો \(k\) = _________.GUJCET 2021 Hard
- વિધેય \(f(x)=\tan x-4 x\) એ ___________ પર ચુસ્તપણે ઘટે છે.GUJCET 2025 Easy
- 4V જેટલું વિદ્યુતચાલક બળ ધરાવતા કોષનો આંતરિક અવરોધ \(0.1 \Omega\) છે. તેને \(3.9 \Omega\) ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. આ કોષના છેડા વચ્ચેનો વોલ્ટેજ (Voltage) _______ હશે.GUJCET 2008 Easy
- વિધાન : નાઇટ્રોસંયોજનના લોખંડના ભંગાર સાથેના રિડક્શનમાં HCl ની માત્ર ઓછી માત્રા જરૂરી છે.
કારણ : બનેલો \(FeCl _2\) પ્રક્રિયા દરમિયાન જળવિભાજન પામી HCl મુક્ત કરે છે.GUJCET 2025 Medium - આકૃતિમાં દર્શાવેલ પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર d છે, તો A અને B બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે ?.
GUJCET 2013 Easy