ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Atoms

હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં કુલ ઊર્જા -3.4 eV, છે, તો આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની સ્થિતિઊર્જા ________ eV છે.

  1. A \(-6.8\)
  2. B \(+3.4\)
  3. C \(-3.4\)
  4. D \(+6.8\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(-6.8\)

Step-by-step Solution

Detailed explanation

A
સ્થિતિઊર્જા \(=2 \times\) કુલ ઊર્જા
સ્થિતિઊર્જા \(=2 \times(-3.4)\)
સ્થિતિઊર્જા \(=-6.8 \mathrm{eV}\)
Same subject
Explore more questions on app