ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current

\(30 \Omega\) અવરોધ, \(10 \Omega\) ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર અને \(10 \Omega\) કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવતાં કેપેસિટરને શ્રેણીમાં જોડીને તેમને લાગુ પાડેલ AC વોલ્ટેજ \(v=300 \sqrt{2} \sin (\omega t)\) હોય, તો પરિપથમાં વહેતો પ્રવાહ __________ હશે.

  1. A 10 A
  2. B 30 A
  3. C 20 A
  4. D 100 A
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) 10 A

Step-by-step Solution

Detailed explanation

A.10 A
પરિપથમાં વહેતો પ્રવાહ
\(I=\frac{V}{Z}\)
\(I=\frac{v_m}{\sqrt{2} Z}\)
\(I=\frac{v_m}{\sqrt{2} \sqrt{R^2+\left(X_L-X_c\right)^2}}\)
\(I=\frac{300 \sqrt{2}}{\sqrt{2} \sqrt{(30)^2+(10-10)^2}}\)
\(I=\frac{300}{30}\)
\(I=10 A\)
Same subject
Explore more questions on app