enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Human Health and Disease
IgE માટે આ સાચું વિધાન છે.
- A માસ્ટકોષમાંથી સ્ત્રવતા હિસ્ટેમાઇન અને સેરોટોનીનને અવરોધે છે.
- B B કોષને ઉત્તેજિત કરતા નથી.
- C એલર્જીપ્રેરકો સામે પ્રતિચાર (Response) આપવો.
- D ગર્ભાવધિકાળ દરમિયાન ભ્રુણને પણ જરાયુ દ્વારા પ્રાપ્ત થતા એન્ટિબોડી પ્રાપ્ત થાય.
Answer & Solution
Correct Answer
(C) એલર્જીપ્રેરકો સામે પ્રતિચાર (Response) આપવો.
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- RNA અંતઃ ક્ષેપ પધ્ધતિમાં વિશિષ્ટ mRNA, પૂરક ___________ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે.GUJCET 2026 Hard
- મૃત અવશેષીય (દ્રવ્ય) આહારશૃંખલાની શરૂઆત માટે નીચેનામાંથી કયું જવાબદાર છે?GUJCET 2024 Medium
- ગીર જંગલમાં 100 સજીવોમાંથી 40 સજીવો પ્રચ્છન્ન છે, તો વિષમયુગ્મી સંતતિની ટકાવારી હાર્ડી-વિનબર્ગને આધારે જણાવો.GUJCET 2022 Hard
- બેક્ટેરિયા અને ફુગના ઉત્સેચકો મૃત અવશેષીય ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. આ પ્રક્રિયા __________ કહેવાય છે.GUJCET 2020 Hard
- __________ એલર્જીના લક્ષણને ઝડપથી ઘટાડે છે.GUJCET 2022 Medium
- નીચેનાં પૈકી કયાં વિધાન સાચાં છે?
P - એન્ડોન્યુક્લિએઝ DNA ની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે.
Q - મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય ચોરસ આકાર ધરાવે છે.
R - બેંક્ટેરિયલ કોષને DNA ના સ્વીકાર હેતુ સક્ષમ બનાવવામાં આવે તે પહેલાં દ્વિસંયોજિત ઘન આયન Mg+2 ની સારવાર આપવામાં આવે છે.GUJCET 2022 Hard
More PYQs from GUJCET
- નીચે આપેલાં વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો શોધી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) પેન્ટોઝ શર્કરા + બેઇઝ → ન્યુક્લિઓટાઇડ
(ii) ન્યુક્લિઓટાઇડ + ફોસ્ફેટ → ન્યુક્લિઓસાઇડ
(iii) DNAમાં ચાર બેઇઝ A, G, C અને T હોય છે.
(iv) RNAમાં ચાર બેઇઝ A, G, C અને U હોય છે.GUJCET 2022 Easy - કયા વિટામિનની ઊણપથી સ્કર્વી થાય છે ?GUJCET 2020 Hard
- \(\int e^x\left(2021+\tan x+\tan ^2 x\right) d x\) = _________\(+\mathbf{C}\).GUJCET 2021 Hard
- નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચાળાંક ગણો.
\(Cu _{( s )}+2 Ag _{( aq )}^{+} \rightarrow Cu _{( aq )}^{2+}+2 Ag _{( s )} E _{( Cell )}^{\circ}=0.46 V\)GUJCET 2026 Hard - ___________ જોડીને આઇસોટોન્સ કહેવાય છે.GUJCET 2025 Hard
- જો રંગઅંધ પુરુષ સામાન્ય સમયુગ્મી દૃષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો, તેમના પુત્રોમાં રંગ અંધતાની સંભાવના કેટલી હશે?GUJCET 2026 Easy