enEnglishguગુજરાતી
GUJCET · Physics · Magnetism And Matter
પેરામેગ્નેટિક ક્ષારમાં \(2.0 \times 10^{24}\) અણુકીય ડાયપોલ છે. દરેકની ડાયપોલ મોમેન્ટ \(1.5 \times 10^{-23} Am ^2\) છે. આ નમૂનામાં મહત્તમ (સંતૃપ્ત) મેગ્નેટાઇઝેશન શોધો.
- A \(20 Am ^2\)
- B \(30 Am ^2\)
- C \(200 Am ^2\)
- D \(50 Am ^2\)
Answer & Solution
Correct Answer
(B) \(30 Am ^2\)
Step-by-step Solution
Detailed explanation
B.\(30 Am ^2\)
\(M _{\max }=n m\)
\(\therefore \quad M_{\max }=2.0 \times 10^{24} \times 1.5 \times 10^{-23}\)
\(\therefore M_{\max }=30 Am ^2\)
\(M _{\max }=n m\)
\(\therefore \quad M_{\max }=2.0 \times 10^{24} \times 1.5 \times 10^{-23}\)
\(\therefore M_{\max }=30 Am ^2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ ધ્રુવીય અણુઓની જોડ છે ?GUJCET 2021 Hard
- જેના બંને છેડા જડિત કરેલા હોય તેવા સમક્ષિતિજ સુરેખ તાર A માંથી 10 A વિધુતપ્રવાહ વહે છે. તાર A ની સહેજ ઉપર તેને સમાંતર તાર B હવામાં રાખેલ છે અને તેમાંથી 20 A વિધુતપ્રવાહ વહે છે. તાર B નું પ્રતિમીટર વજન બળ \(40 \times 10^{-3} છે. તાર A થી કેટલા અંતરે તાર B હવામાં સ્થિર સમતોલનમાં રહેશે ? તેમાંથી વહેતા પ્રવાહની દિશા પણ જણાવો.GUJCET 2013 Easy
- \(+16 \mu C\) અને \(-9 \mu C\) ના બે બિંદુવત્ વિધુતભારો હવામાં એકબીજાથી 10 cm અંતરે રાખેલ છે. \(-9 \mu C\) ના વિધુતભારથી _________ અંતરે આવેલા બિંદુ પાસે પરિણામી વિધુતક્ષેત્ર શૂન્ય થશે.GUJCET 2013 Hard
- બે સ્લિટ વચ્ચેનું અંતર 10 mm અને પડદા 1.5 m દૂર રાખવામાં આવેલ છે. જ્યારે 7000 Å તરંગલંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે ?GUJCET 2023 Easy
- એક ચાંદીના તારનો \(27.5^{\circ} C\) તાપમાને અવરોધ \(2.1 \Omega\) અને \(100^{\circ} C\) તાપમાને અવરોધ \(2.7 \Omega\) છે. ચાંદીનો અવરોધકતાનો તાપમાન-ગુણાંક _________ થશે.GUJCET 2024 Hard
- એક સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરના કિસ્સામાં ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 4 : 1 છે. 1.5 V emf વાળા લેકલાન્સે કોષને પ્રાથમિક ગૂંચળાને સમાંતર જોડવામાં આવે છે, તો ગૌણ ગૂંચળાને સમાંતર કેટલા વોલ્ટેજ મળે ?GUJCET 2012 Easy
More PYQs from GUJCET
- ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો તેના અનુસંધાને નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ?GUJCET 2024 Easy
- એક વિધુત ડાયપોલને કોઈ અનિયમિત વિધુતક્ષેત્રમાં મૂકેલ હોય, તો _________.GUJCET 2019 Medium
- DNAની રચનામાં નીચેનામાંથી કયો બેઇઝ હોતો નથી ?GUJCET 2023 Hard
- નીચેનાં પૈકી કયાં વિધાન સાચાં છે?
P - એન્ડોન્યુક્લિએઝ DNA ની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે.
Q - મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય ચોરસ આકાર ધરાવે છે.
R - બેંક્ટેરિયલ કોષને DNA ના સ્વીકાર હેતુ સક્ષમ બનાવવામાં આવે તે પહેલાં દ્વિસંયોજિત ઘન આયન Mg+2 ની સારવાર આપવામાં આવે છે.GUJCET 2022 Hard - નીચે પૈકી કયું વિધાન અયોગ્ય છે ?GUJCET 2018 Medium
- વાસ્તવિક ટ્રાન્સફોર્મર માટે શું સાચું છે ?GUJCET 2020 Medium