enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
નીચે પૈકી કયું વિધાન અયોગ્ય છે ?
- A \(K _4\left[ Ni ( CN )_4\right]\) એ સમચોરસ છે, જ્યારે \(K _2\left[ Ni ( CN )_4\right]\) એ સમચતુષ્ફલકીય છે.
- B \(K _2\left[ Ni ( CN )_4\right]\) એ પ્રતિચુંબકીય છે, જ્યારે \(K _2\left[ NiCl _4\right]\) એ અનુચુંબકીય છે.
- C \(K _4\left[ Ni ( CN )_4\right]\) અને \(K _2\left[ Ni ( CN )_4\right]\) ની ચુંબકીય ચાકમાજા સમાન છે.
- D \(K _2\left[ NiCl _4\right]\) અને \(K _4\left[ Ni ( CN )_4\right]\) ના ભૌમિતિક આકાર સમાન છે.
Answer & Solution
Correct Answer
(A) \(K _4\left[ Ni ( CN )_4\right]\) એ સમચોરસ છે, જ્યારે \(K _2\left[ Ni ( CN )_4\right]\) એ સમચતુષ્ફલકીય છે.
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ફિનોલની રીમર-ટિમાન પ્રક્રિયાથી મળતી અંતિમ નીપજમાં σ અને π બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે?GUJCET 2016 Medium
- નીચેના પૈકી કયું મિશ્રણ બિનઆદર્શ દ્રાવણ છે ?GUJCET 2018 Easy
- જ્યારે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ પાણીની હાજરીમાં ઍસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરે છે, ત્યારે કઈ ઑક્સિડેશન નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2018 Hard
- નીચેના પૈકી કયા એસિડમાં -COOH સમૂહ હોતો નથી ?GUJCET 2015 Hard
- નિકલ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડના પીગળેલા દ્રાવણ ધરાવતા બે ઇલેક્ટ્રોલિટીક કોષો શ્રેણીમાં જોડાયેલા છે. જો તેમનામાંથી સમાન પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય, તો 18 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવામાં આવે ત્યારે નિકલનું વજન કેટલું હશે?\([ Al =27 g / mol , Ni =58.5 g / mol ]\)GUJCET 2015 Hard
- નિશ્ચિત જથ્થાના આપેલા પ્રવાહી દ્રાવકમાં ઓગાળી શકાતો ધન દ્રાવ્યનો મહત્તમ જથ્થો __________પર આધાર રાખતો નથી.
(i)તાપમાન
(ii) દ્રાવ્યની પ્રકૃતિ
(iii) દબાણ
(iv) દ્રાવકની પ્રકૃતિGUJCET 2020 Hard
More PYQs from GUJCET
- બે બિંદુવત્ વિધુતભારો વચ્ચેનું વિધુતીય બળ 200 N છે. કોઈ એક વિધુતભારનું મૂલ્ય \(10 \%\) વધારવામાં આવે અને બીજા વિધુતભારનું મૂલ્ય \(10 \%\) ઘટાડવામાં આવે તો તેટલા જ અંતરે રહેલાં બંને વિધુતભારો વચ્ચેનું વિધુતબળ _________ હશે.GUJCET 2008 Easy
- 1.5 વક્રીભવનાંકવાળા સમતલ બહિર્ગોળ લેન્સની વક્રતાત્રિજ્યા 60 cm હોય તો તેની કેન્દ્રલંબાઈ __________ cm છે.GUJCET 2018 Medium
- 220 V સપ્લાય માટે એક વિધુત બલ્બ 200 W નું રેટિંગ ધરાવે છે, તો બલ્બનો અવરોધ કેટલો ?GUJCET 2022 Medium
- એવા સક્રાંતિ તત્ત્વનું નામ જણાવો, કે જે પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થાને ન દર્શાવતું હોય.GUJCET 2022 Medium
- કોઈ પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી 80 હોય, તો તેની વિધુત સસેપ્ટિબિલિટી _________ હશે.GUJCET 2020 Medium
- વર્ણપટ રેખાઓની પાશ્ચન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી કઈ તરંગલંબાઈ હાજર છે ?GUJCET 2022 Medium