ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Chemical Kinetics

ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો તેના અનુસંધાને નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ?

  1. A પ્રક્રિયકો અને નીપજોની સ્થિતિઊર્જા બદલાય છે.
  2. B પ્રક્રિયાનો સંતુલન અચળાંક બદલાતો નથી.
  3. C પ્રક્રિયાની ગિબ્સ ઊર્જામાં ફેરફાર થતો નથી.
  4. D પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ઘટે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) પ્રક્રિયકો અને નીપજોની સ્થિતિઊર્જા બદલાય છે.

Step-by-step Solution

Detailed explanation

A
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app