enEnglishguગુજરાતી
GUJCET · Physics · Wave Optics
બે સ્લિટ વચ્ચેનું અંતર 10 mm અને પડદા 1.5 m દૂર રાખવામાં આવેલ છે. જ્યારે 7000 Å તરંગલંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે ?
- A \(105 \mu \mathrm{~m}\)
- B \(1.05 \mu \mathrm{~m}\)
- C \(10.5 \mu \mathrm{~m}\)
- D \(0.105 \mu \mathrm{~m}\)
Answer & Solution
Correct Answer
(A) \(105 \mu \mathrm{~m}\)
Step-by-step Solution
Detailed explanation
A.\(105 \mu \mathrm{~m}\)
\(\begin{array}{l}\lambda=7000 A^{\circ} \\ D =1.5 m \\ d =10 mm\end{array}\)
શલાકાની પહોળાઈ
\(\beta=\frac{\lambda D }{d}\)
\(\therefore \quad \beta=\frac{7 \times 10^{-7} \times 1.5}{10 \times 10^{-3}}\)
\(\therefore \quad \beta=10.5 \times 10^{-5}\)
\(\therefore \quad \beta=105 \times 10^{-6} m\)
\(\therefore \beta=105 \mu m\)
\(\begin{array}{l}\lambda=7000 A^{\circ} \\ D =1.5 m \\ d =10 mm\end{array}\)
શલાકાની પહોળાઈ
\(\beta=\frac{\lambda D }{d}\)
\(\therefore \quad \beta=\frac{7 \times 10^{-7} \times 1.5}{10 \times 10^{-3}}\)
\(\therefore \quad \beta=10.5 \times 10^{-5}\)
\(\therefore \quad \beta=105 \times 10^{-6} m\)
\(\therefore \beta=105 \mu m\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાન અવરોધકોને (resistors) એક બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, જે 20 W પાવરનું વ્યયન (dissipates) કરે છે. જો તે જ અવરોધકોને સમાંતરમાં જોડવામાં આવે તો વ્યય થતો પાવર કેટલો હશે?GUJCET 2013 Hard
- p - n જંકશન માટે વિધુતક્ષેત્રની તીવ્રતા \(1 \times 10^6 V / m\) અને ડેપ્લેશન સ્તરની પહોળાઈ 5000 Å હોય, તો પોટેન્શિયલ બેરિયર =_______ VGUJCET 2019 Hard
- શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુવત્ વિધુતભારો વચ્ચે ઉદ્ભવતું વિધુત બળ 16 N છે, જો આ જ બે વિધુતભારોને આટલા જ અંતરે પરંતુ 8 જેટલો ડાઇઈલેક્ટ્રિક અચળાંક ધરાવતાં માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિધુતબળ _________ N જેટલું હશે.GUJCET 2018 Medium
- 250 V અને 100 W રેટિંગ ધરાવતા બે વિદ્યુત બલ્બને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં 250 V ના સપ્લાય સાથે જોડવામાં આવે છે. આ દરેક કિસ્સામાં વપરાતો કુલ પાવર અનુક્રમે _______ હશે.GUJCET 2009 Medium
- કાચનો વક્રીભવનાંક 1.6 છે. પ્રકાશની કાચમાં ઝડપ કેટલી થશે ? (શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 108 લો.)GUJCET 2024 Easy
- હિસ્ટરીસિસ સાઇકલ (B-H વક્ર) વડે ઘેરાતું ક્ષેત્રફળ નીચેનામાંથી શું દર્શાવે છે.GUJCET 2016 Hard
More PYQs from GUJCET
- જ્યારે એક પદાર્થને અનિયમિત ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે પ્રબળ ચુંબકીયક્ષેત્ર તરફ (નબળું) પરિણામી બળ અનુભવે છે, તો તે પદાર્થ છે.GUJCET 2018 Medium
- એસિડિક માધ્યમમાં \(KMnO _4\) ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે, તો એસિડિક માધ્યમમાં એક મોલ સલ્ફાઇડ આયન સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ \(KMnO _4\) ની જરૂર પડશે ?GUJCET 2024 Medium
- ચકલીનો સમાવેશ ઉપભોક્તા તરીકે કયા પોષકસ્તરમાં થાય છે ?GUJCET 2023 Easy
- વ્યવહારમાં વપરાતા સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પાવર __________ .GUJCET 2014 Medium
- નીચેનામાંથી કયો આલ્કોહોલ Cu (કોપર) સાથે 573 k તાપમાને નિર્જળીકરણ પ્રક્રિયા માંથી પસાર થાય છે ?GUJCET 2023 Hard
- \(\tan ^2\left(\sec ^{-1} 3\right)+\operatorname{cosec}^2\left(\cot ^{-1} 2\right)\)
\(+\cos ^2\left(\cos ^{-1} \frac{2}{3}+\sin ^{-1} \frac{2}{3}\right)=\)_________.GUJCET 2020 Easy