enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
વાસ્તવિક ટ્રાન્સફોર્મર માટે શું સાચું છે ?
- A \(P _i> P _0\)
- B \(P_i
- C \(P_i=P_\theta\)
- D બધા જ વિકલ્પો
Answer & Solution
Correct Answer
(A) \(P _i> P _0\)
Step-by-step Solution
Detailed explanation
A.\(P _i> P _0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- L = 2H C = 18 μF અને \(R =10 \Omega\) વાળા LCR પરિપથ માટે Q ફેક્ટરનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2021 Medium
- 30 cm કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને 10 cm કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો छे. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ શોધો. (લેન્સની જાડાઈ અવગણો)GUJCET 2022 Hard
- એક વિધુત ડાયપોલને કોઈ અનિયમિત વિધુતક્ષેત્રમાં મૂકેલ હોય, તો _________.GUJCET 2019 Medium
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટો વચ્ચેનું અંતર 0.2 mm અને પડદો 2.0 m દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.5 cm જેટલું માપવામાં આવે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ __________.GUJCET 2026 Medium
- નીચે આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં સંયુક્ત કેપેસિટન્સ \(\mu F\) માં કેટલો થશે ?
GUJCET 2006 Medium - બિંદુવત્ ઉદ્ગમસ્થાનમાંથી અપસારી થતા પ્રકાશ માટે,GUJCET 2025 Medium
More PYQs from GUJCET
- જો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય અને P(A) = p P(B) = 2p અને P (બરાબર એક જ A અને B પૈકી) \(=\frac{5}{9}\) તો p = __________ .GUJCET 2021 Medium
- નીચેનામાંથી કયા લિગેન્ડ ઉભયદંતી નથી?
GUJCET 2022 Medium - વિકૃતિના સંદર્ભમાં અસંગત વિકલ્પ કયો છે?GUJCET 2026 Easy
- જો \(\mathrm{A}=\left[\begin{array}{ccc}0 & 0 & -1 \\ 0 & -1 & 0 \\ -1 & 0 & 0\end{array}\right]\), તો \(\mathrm{I}+\mathrm{A}^2\) =_________.GUJCET 2024 Easy
- \(0.15 m^2\) પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતાં ગૂંચળાના આંટાઓની સંખ્યા 200 છે. ગૂંચળામાં પૃષ્ઠ સાથે સંકળાયેલ ગૂંચળાના સમતલને લંબ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય 0.2 T થી બદલાઈને 0.4 સેકન્ડમાં 0.6 T થતું હોય, તો ગૂંચળામાં પ્રેરિત થતું સરેરાશ emf __________ V હશે.GUJCET 2018 Easy
- ધારો કે \(A\) એ કક્ષા \(3 \times 3\) નો વ્યસ્ત સંપન્ન ચોરસ શ્રેણિક છે. તો \(|(\operatorname{adj} A) \cdot A|\) = ___________.GUJCET 2025 Hard