enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Biomolecules
DNAની રચનામાં નીચેનામાંથી કયો બેઇઝ હોતો નથી ?
- A એડેનીન
- B યુરેસીલ
- C ગ્વાનીન
- D સાયટોસીન
Answer & Solution
Correct Answer
(B) યુરેસીલ
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હેક્ઝાએમ્માઇન કોબાલ્ટ (III) હેક્ઝાસાયનાઇડો ક્રોમેટ સંકીર્ણમાં કઈ સમઘટકતા શક્ય છે ? (III)GUJCET 2020 Easy
- ફોર્માલ્ડીહાઇડની ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજનું જળવિભાજન કરતાં મુખ્ય નીપજ કઈ મળે છે ?GUJCET 2019 Hard
- \({ }^{14} C\) ના રેડિયોધર્મી ક્ષય માટેનું અર્ધ-આયુષ્ય 5730 વર્ષ છે. લાકડું ધરાવતી એક પુરાતત્વીય કલાકૃતિમાં જીવંત વૃક્ષમાં જોવા મળતા \({ }^{14} C\) કરતાં ફક્ત \(80 \%\) \({ }^{14} C\) હતું. નમૂનાની ઉંમર \((t)\) માટેનું સાચું સૂત્ર કયું છે?GUJCET 2025 Easy
- મેંગેનીઝના એક ઓક્સાઇડની ચુંબકીય ચાકમાત્રા (1) નું મૂલ્ય 4.9 BM હોય, તો તે ઓક્સાઇડ કયો હશે?GUJCET 2012 Easy
-

પ્રક્રિયામાં અંતિમ નીપજ શું છે ?GUJCET 2020 Medium - પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log \(\frac{[R]_0}{[R]}\) વિરુદ્ધ (સમય) ના આલેખના ઢાળનું મૂલ્ય શું હશે?GUJCET 2022 Easy
More PYQs from GUJCET
- જો \(\vec{a}=2 \hat{i}-\hat{j}+\hat{k}, \vec{b}=\hat{i}+\hat{j}-2 \hat{k}\), \(\vec{c}=\hat{i}+3 \hat{j}-\hat{k}\) આપેલ સદિશો છે. જો \(\vec{a}\) એ \(\lambda \vec{b}+\vec{c}\) ને લંબ હોય, તો \(\lambda\) નું મૂલ્ય _________ મળે.GUJCET 2020 Easy
- સૂર્યમાં થતી પ્રોટોન - પ્રોટોન ચક્ર પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અને તેના પ્રતિકણના સંયોજનથી પ્રાપ્ત થતી ઊર્જાનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2023 Easy
- દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન (SN2) પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?GUJCET 2014 Easy
- જો \(f(x)=\left\{\begin{array}{l}k x+1, x \leq \pi \\ \cos x, x>\pi\end{array}\right.\) એ \(x=\pi\) આગળ સતત હોય તો, k = __________.GUJCET 2026 Hard
- 12.5 cm કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો સાદા માઇક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળે ત્યારે મોટવણી __________ થશે. સામાન્ય દૃષ્ટિ માટે near point અંતર 25 cm લો.GUJCET 2017 Easy
- સીમિત શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (10, 0), (2, 4), (1, 5) અને (0, 8) હોય, તો હેતુલક્ષી વિધેય Z = 60x + 10y ની મહત્તમ કિંમત __________ છે.GUJCET 2019 Easy