ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism

જેના બંને છેડા જડિત કરેલા હોય તેવા સમક્ષિતિજ સુરેખ તાર A માંથી 10 A વિધુતપ્રવાહ વહે છે. તાર A ની સહેજ ઉપર તેને સમાંતર તાર B હવામાં રાખેલ છે અને તેમાંથી 20 A વિધુતપ્રવાહ વહે છે. તાર B નું પ્રતિમીટર વજન બળ \(40 \times 10^{-3} છે. તાર A થી કેટલા અંતરે તાર B હવામાં સ્થિર સમતોલનમાં રહેશે ? તેમાંથી વહેતા પ્રવાહની દિશા પણ જણાવો.

  1. A \(\frac{1}{3} \times 10^{-3} m\),બંને એક જ દિશામાં
  2. B \(\frac{1}{2} \times 10^{-3} m\), , બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં
  3. C \(2 \times 10^{-3} m\), બંને એક જ દિશામાં
  4. D \(1 \times 10^{-3} m\),બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(1 \times 10^{-3} m\),બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં

Step-by-step Solution

Detailed explanation

D
\(\begin{array}{l} II =10 A \quad I 2=20 A \\ \frac{ F }{l}=40 \times 10^{-3} Nm ^{-1} \\ \frac{F}{l}=\frac{\mu_0 I _1 I _2}{2 \pi y} \\ \therefore 40 \times 10^{-3}=\frac{4 \pi \times 10^{-7} \times 10 \times 20}{2 \pi \times y} \\ \therefore \quad y=\frac{2 \times 10^{-7} \times 10 \times 20}{40 \times 10^{-3}} \\ y=10^{-3} m\end{array}\)
પરસ્પર વિરુદ્ધ દિશામાં વિધુતપ્રવાહ વહેશે.
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app