enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
એક વિધુત ડાયપોલને કોઈ અનિયમિત વિધુતક્ષેત્રમાં મૂકેલ હોય, તો _________.
- A તે ડાયપોલ પર લાગતું પરિણામી વિધુતબળ શૂન્ય હોઈ શકે.
- B તે ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય જ હોય છે.
- C તે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે.
- D તે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય જ હોઈ શકે.
Answer & Solution
Correct Answer
(C) તે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે.
Step-by-step Solution
Detailed explanation
એક વિધુત ડાયપોલ અનિયમિત વિધુતક્ષેત્રમાં હોય, ત્યારે તેના પર લાગતું ટોર્ક \(\vec{\tau} = \vec{p} \times \vec{E}\) વડે અપાય છે. જો ડાયપોલનો વિધુત ડાયપોલ મોમેન્ટ \(\vec{p}\), વિધુતક્ષેત્ર \(\vec{E}\) ની સમાંતર (\(\theta = 0^\circ\)) અથવા પ્રતિ-સમાંતર (\(\theta = 180^\circ\)) દિશામાં ગોઠવાયેલ હોય, તો ટોર્ક શૂન્ય થાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઇડ્રોજન પરમાણુને તેની ધરાસ્થિતિમાંથી ચોથી સ્થિતિમાં ઉત્તેજિત કરવામાં આવે છે, તો વર્ણપટ રેખાઓની સંખ્યા __________ મળશે.GUJCET 2016 Easy
- આપેલા પરિપથને બેટરીમાંથી મળતો કુલ વિદ્યુતપ્રવાહ કેટલો હશે ?
GUJCET 2016 Easy - સમાન 25 cm કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સના સંયોજનનો પાવર શું છે?GUJCET 2025 Easy
- કોઈ પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી 80 હોય, તો તેની વિધુત સસેપ્ટિબિલિટી _________ હશે.GUJCET 2020 Medium
- \(50 \Omega\) અવરોધ ધરાવતાં ગેલ્વેનોમીટરમાંથી 10 mA પ્રવાહ પસાર કરતાં તે પૂર્ણસ્કેલ આવર્તન દર્શાવે છે. આ ગેલ્વેનોમીટરને 100 V ક્ષમતા વાળા વોલ્ટમીટરમાં ફેરવવા માટે તેની સાથે શ્રેણીમાં _______ ઓહ્મ મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે.GUJCET 2018 Easy
- પારાના સમાન 27 ટીપાંઓને 10 V ના વિદ્યુતસ્થિતિમાને એકસાથે ચાર્જ કરેલ છે. પ્રત્યેક ટીપાને ગોળ ગણી, બધા વિધુતભારિત ટીપાંને ભેગા કરી એક મોટું ટીપું બનાવવામાં આવે તો તેનું વિદ્યુતસ્થિતિમાન_____volt.GUJCET 2015 Hard
More PYQs from GUJCET
- ફિનોલમાંથી સેલિસિલિક ઍસિડ બનાવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે ?GUJCET 2022 Medium
- એક પરિપથમાં \(V = V _0 \sin \omega t\) વડે અપાતો એક ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ લાગુ પાડતાં પરિપથમાં મળતો પ્રવાહ \(I=I_0 \sin \left(\omega t-\frac{\pi}{2}\right)\) છે. પરિપથમાં વપરાતો પાવર __________.GUJCET 2006 Medium
- પ્રક્રિયા \(2 A \rightarrow B +3 C\), શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો \(K=3.5 \times 10^{-4}\) લિટર -1' સેકન્ડ -1' હોય, તો નીપજ 'C'નો ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે ?GUJCET 2024 Hard
- ચંપો (Michelia) માં કયા પ્રકારનું અંડપ (carpel) જોવા મળે છે?GUJCET 2022 Hard
- 8 વાહક આરાઓ ધરાવતું 2 m ત્રિજ્યાવાળું એક પૈડું પોતાની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને 0.2 T જેટલા સમાન ચુંબકીયક્ષેત્રને પોતાનું સમતલ લંબ રહે તે રીતે 10 rad/s જેટલા કોણીયવેગથી ભ્રમણ કરે છે, તો પૈડાના કેન્દ્ર અને પૈડાની વાહક ધાર વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત emf __________ V થશે. બધા જ આરાઓ કેન્દ્ર પાસે મળે છે તેમ સ્વીકારો.GUJCET 2019 Medium
- આકૃતિમાં દર્શાવેલ પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર d છે, તો A અને B બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે ?.
GUJCET 2013 Easy