ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biotechnology: Principles and Processes

નીચેનાં પૈકી કયાં વિધાન સાચાં છે?
P - એન્ડોન્યુક્લિએઝ DNA ની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે.
Q - મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય ચોરસ આકાર ધરાવે છે.
R - બેંક્ટેરિયલ કોષને DNA ના સ્વીકાર હેતુ સક્ષમ બનાવવામાં આવે તે પહેલાં દ્વિસંયોજિત ઘન આયન Mg+2 ની સારવાર આપવામાં આવે છે.

  1. A વિધાન P સાચું છે.
  2. B વિધાન Q, R સાચાં છે.
  3. C વિધાન P, Q સાચાં છે.
  4. D વિધાન P, Q, R સાચાં છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) વિધાન P સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

A