enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
કોઈ પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી 80 હોય, તો તેની વિધુત સસેપ્ટિબિલિટી _________ હશે.
- A \(81 \times 10^{-10}\)
- B \(7 \times 10^{-10}\)
- C 79
- D \(7 \times 10^{-9}\)
Answer & Solution
Correct Answer
(C) 79
Step-by-step Solution
Detailed explanation
(C)
\(K =1+ X _e\)(\(X_e\) એકમ રહિત)
\(\begin{array}{l}\therefore 80=1+X_e \\ \therefore X_e=80-1=79\end{array}\)
\(K =1+ X _e\)(\(X_e\) એકમ રહિત)
\(\begin{array}{l}\therefore 80=1+X_e \\ \therefore X_e=80-1=79\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 4V જેટલું વિદ્યુતચાલક બળ ધરાવતા કોષનો આંતરિક અવરોધ \(0.1 \Omega\) છે. તેને \(3.9 \Omega\) ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. આ કોષના છેડા વચ્ચેનો વોલ્ટેજ (Voltage) _______ હશે.GUJCET 2008 Easy
- વોટલેસ પ્રવાહ મેળવવા માટે a.c. સપ્લાય સાથે __________ જોડવામાં આવે છે.GUJCET 2023 Medium
- શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુવત્ વિધુતભારો વચ્ચે ઉદ્ભવતું વિધુત બળ 16 N છે, જો આ જ બે વિધુતભારોને આટલા જ અંતરે પરંતુ 8 જેટલો ડાઇઈલેક્ટ્રિક અચળાંક ધરાવતાં માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિધુતબળ _________ N જેટલું હશે.GUJCET 2018 Medium
- \(2 \mu F\) અને \(4 \mu F\) ના બે કેપેસિટરને શ્રેણીમાં જોડી તેમના મુક્ત છેડાઓ વચ્ચે 10 V વિધુતસ્થિતિમાનનો તફાવત લગાડવામાં આવે છે. કેપેસિટરોમાં સંગ્રહિત થયેલ ઊર્જાનો ગુણોત્તર __________ હશે.GUJCET 2009 Hard
- પૃથ્વીની સપાટી પર કોઈ એક સ્થાને પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો ઊર્ધ્વ ઘટક તેના સમક્ષિતિજ ઘટક કરતાં \(\sqrt{3}\) ગણો છે. આ સ્થાન પર મેગ્નેટિક ડિપ એન્ગલ __________ હશે.GUJCET 2015 Easy
- એક તારની લંબાઈમાં 2% નો વધારો કરવા માટે તેને ખેંચવામાં આવે છે, તો તેના અવરોધમાં થતો ટકાવારી ફેરફાર (percentage change) _______ છે.GUJCET 2006 Easy
More PYQs from GUJCET
- નીચેના પૈકી કઈ પ્રક્રિયા ગ્લુકોઝનું રેખીય બંધારણ સૂચવે છે ?GUJCET 2013 Hard
- નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું છે ?GUJCET 2023 Easy
- \(q_1\) અને \(q_2\) વિધુતભાર ધરાવતાં તથા અનુક્રમે a અને b ત્રિજ્યાઓ ધરાવતાં ધાતુના બે ગોળાઓને એકબીજાથી ખૂબ જ દૂર મૂકી તેમને વાહક તારથી જોડેલા છે. તેમના પરનો કુલ વિધુતભાર Q છે. તો દરેક ગોળાનું સ્થિતિમાન ગણો.GUJCET 2013 Hard
- હાઇડ્રોજન પરમાણુને તેની ધરાસ્થિતિમાંથી ચોથી સ્થિતિમાં ઉત્તેજિત કરવામાં આવે છે, તો વર્ણપટ રેખાઓની સંખ્યા __________ મળશે.GUJCET 2016 Easy
- \(+16 \mu C\) અને \(-9 \mu C\) ના બે બિંદુવત્ વિધુતભારો હવામાં એકબીજાથી 10 cm અંતરે રાખેલ છે. \(-9 \mu C\) ના વિધુતભારથી _________ અંતરે આવેલા બિંદુ પાસે પરિણામી વિધુતક્ષેત્ર શૂન્ય થશે.GUJCET 2013 Hard
- એક વિદ્યુતભારિત કેપેસિટરની ઊજાં U છે. હવે બેટરી દૂર કરી તેને તેના કરતાં બમણા બીજા એક વિધુતભાર રહિત કેપેસિટર સાથે સમાતરમાં જોડવામાં આવે છે. તો પહેલા અને બીજા કેપેસિટરની ઊર્જાઓ અનુક્રમે _________ થશે.GUJCET 2016 Medium