enEnglishguગુજરાતી
GUJCET · Physics · Magnetism And Matter
પૃથ્વીની સપાટી પર કોઈ એક સ્થાને પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો ઊર્ધ્વ ઘટક તેના સમક્ષિતિજ ઘટક કરતાં \(\sqrt{3}\) ગણો છે. આ સ્થાન પર મેગ્નેટિક ડિપ એન્ગલ __________ હશે.
- A 30°
- B 60°
- C 45°
- D 0°
Answer & Solution
Correct Answer
(B) 60°
Step-by-step Solution
Detailed explanation
B.60°
\(\tan I =\frac{ L _{ E }}{ H _{ E }}\)
\(\therefore \quad \tan I =\frac{\sqrt{3} H _{ E }}{ H _{ E }}\)
(પરંતુ \(Z_E=\sqrt{3} H_E\))
\(\begin{aligned} \therefore \quad \tan I =\sqrt{3} \\ =60^{\circ}\end{aligned}\)
\(\tan I =\frac{ L _{ E }}{ H _{ E }}\)
\(\therefore \quad \tan I =\frac{\sqrt{3} H _{ E }}{ H _{ E }}\)
(પરંતુ \(Z_E=\sqrt{3} H_E\))
\(\begin{aligned} \therefore \quad \tan I =\sqrt{3} \\ =60^{\circ}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે સમાન ગૂંચળાં કે જેમના આંટાની સંખ્યા સમાન છે અને કેન્દ્ર એક જ છે તથા સમતલ એકબીજાને લંબ છે અને તેમાંથી સમાન પ્રવાહ વહે છે. તેમના દ્વારા કેન્દ્ર પર ઉદ્ભવતા પરિણામી ચુંબકીયક્ષેત્ર અને તેમાંના કોઈ દ્વારા તેમના કેન્દ્ર પર ઉદ્ભવતા ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર _________ થાય.GUJCET 2007 Easy
- સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) નો ઢોળાવ તથા 5.60 m લંબાઈ ધરાવતી સપાટી \(E=100 Vm ^{-1}\) તીવ્રતાના સમાન વિધુતક્ષેત્રમાં રાખેલ છે. વિધુતક્ષેત્ર સમક્ષિતિજ દિશામાં છે. 1 kg દળ ધરાવતાં એક કણને ઢાળની મહત્તમ ઊંચાઈ પરથી સ્થિર સ્થિતિમાં ગબડાવવામાં આવે છે. ઘર્ષણાંકનું મૂલ્ય 0.1 હોય, તો કણને ઢાળના તળિયે પહોંચતાં લાગતો સમય _________. (ક્ણ પરનો વિધુતભાર \(10^{-2} C\) છે)GUJCET 2015 Medium
- \(25 cm^2\) આડછેદનું ક્ષેત્રફળ અને 20 આંટા વાળી કોઇલનો અવરોધ \(10 \Omega\) છે. તેના સમતલને લંબ રહેલાં T ચુંબકીયક્ષેત્રના ફેરફારનો દર \(100 \frac{T}{ s }\) હોય, તો તેમાંથી પસાર થતો પ્રવાહ __________ .GUJCET 2012 Medium
- હાઇડ્રોજન અણુમાં, ઇલેક્ટ્રોન \(5 \times 10^{-11} m\) ત્રિજ્યાની ભ્રમણકક્ષામાં ન્યુક્લિયસની આસપાસ ફરે છે. તેનો સમયગાળો \(1.5 \times 10^{-16} s\) છે. ઈલેક્ટ્રોન ગતિ સાથે સંકળાયેલ પ્રવાહ __________ છે.(ઈલેક્ટ્રોનનો ચાર્જ \(1.6 \times 10^{-19} C\) છે)GUJCET 2006 Easy
- શૂન્યાવકાશની પરમિએબિલિટી \(\left(\mu_0\right)\) નો એકમ __________ છે.GUJCET 2014 Hard
- 10 સેમી ત્રિજ્યાવાળા ધાતુના પોલા ગોળાને વિધુતભારિત કરતાં તેની સપાટી પર 80 વોલ્ટનું સ્થિતિમાન મળે છે. તો પોલા ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું _________ હશે.GUJCET 2011 Medium
More PYQs from GUJCET
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઈલેક્ટ્રોન \(2.0 \times 10^4 NC ^{-1}\) ના નિયમિત વિધુતક્ષેત્રમાં 1.5 cm જેટલાં અંતરનું પતન પામે છે, તો તેનો પ્રવેગ શું હશે?
GUJCET 2021 Hard - N આંટા ધરાવતા વાહક ગૂંચળામાંથી વહેતો પ્રવાહ 1 A હોય ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ L હેન્રી છે. હવે જો તેમાંથી વહેતો પ્રવાહ 5 I A કરવામાં આવે ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ __________ H થશે.GUJCET 2024 Medium
- કાચનો વક્રીભવનાંક 1.6 છે. પ્રકાશની કાચમાં ઝડપ કેટલી થશે ? (શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 108 લો.)GUJCET 2024 Easy
- હવામાં એકબીજાથી 1 m અંતરે રહેલાં \(2 \mu C\) જેટલો સમાન ઋણ વિધુતભાર ધરાવતાં તંત્રની વિધુત સ્થિતિઊર્જા __________. \(\left( k =9 \times 10^9\right.\) SI Unit \()\)GUJCET 2009 Easy
- 0.5 mH નું આત્મપ્રેરકત્વ ધરાવતાં ગૂંચળામાં વહેતો પ્રવાહ 2 A હોય, તો તેમાં સંગ્રહિત ઊર્જા જૂલમાં કેટલી ?GUJCET 2007 Medium
- 2, 2, 2-ટ્રાયક્લોરો ઇથેનાલની કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ સાથેની પ્રક્રિયાથી મુખ્ય કાર્બનિક નીપજ કઈ મળે છે ?GUJCET 2018 Medium