enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Solutions
નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું છે ?
- A \(0.1 M KNO _3\)
- B 0.1M યુરિયા
- C \(0.1 M K _4\left[ Fe ( CN )_6\right]\)
- D \(0.1 M NH_4NO _3\)
Answer & Solution
Correct Answer
(C) \(0.1 M K _4\left[ Fe ( CN )_6\right]\)
Step-by-step Solution
Detailed explanation
\(0.1 M KNO_3\): \(i = 2\) \(0.1 M Urea\): \(i = 1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રક્રિયામાંથી સંયોજન ' \(C\) ' ને ઓળખો.
\(CH _3 COOH \xrightarrow[\Delta]{ NH _3} A \xrightarrow{ Br _2+ NaOH } B \xrightarrow[ HCl ]{ NaNO _2} C\)GUJCET 2022 Easy - નીચેનામાંથી કયા સંયોજનની \(S_N 2\) પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે?GUJCET 2025 Medium
- 50 ગ્રામ બેન્ઝિનમાં 3.0 ગ્રામ ઇથેનોઇક એસિડની મોલાલિટી_______ m થશે ? (આણ્વિય દળ = : \(H =1, C =12, O =16\) ).GUJCET 2021 Easy
- પ્રથમ ક્રમની પ્રતિક્રિયા માટે, રિએક્ટન્ટની પ્રારંભિક સાંદ્રતા 0.05 M છે. 45 મિનિટ પછી તેમાં 0.015 M નો ઘટાડો થાય છે. અડધા પ્રતિક્રિયા સમયની ગણતરી કરો. \(\left(t_{1 / 2}\right)\) ?GUJCET 2011 Easy
- ગ્લુકોઝના બંધારણમાં છ કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં જોડાયેલા છે તેની સાબિતી કઈ પ્રક્રિયાથી મળે ?GUJCET 2021 Hard
- નીચે દર્શાવેલાં સંયોજનોની SN1 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ઊતરતો ક્રમ નક્કી કરો.
(i) \(C _6 H _5 \cdot CH _2 Br\)
(ii) \(C _6 H _5 \cdot CH \cdot\left( C _6 H _5\right) Br\)
(iii) \(C _6 H _5 \cdot CH \cdot\left( CH _3\right) Br\)
(iv) \(C _6 H _5 C \cdot\left( CH _3\right)\left( C _6 H _5\right) Br\)GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- ફોર્માલ્ડીહાઇડની ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજનું જળવિભાજન કરતાં મુખ્ય નીપજ કઈ મળે છે ?GUJCET 2019 Hard
- IgE માટે આ સાચું વિધાન છે.GUJCET 2023 Easy
- સમાન આત્મપ્રેરકત્વ L ધરાવતાં બે ગૂંચળાઓને સમાંતર જોડવામાં આવે છે. આ જોડાણ સાથે એક 5 mH આત્મપ્રેરકત્વ વાળા ગૂંચળાને શ્રેણીમાં જોડતાં સમતુલ્ય આત્મપ્રેરકત્વ 15 mH મળે છે, તો આત્મપ્રેરકત્વ L ની કિંમત __________ mH હશે.GUJCET 2018 Medium
- સ્નાયુઓમાં રહેલો કયો પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે ?GUJCET 2019 Medium
- \(pK _a\) મૂલ્ય નીચેનામાંથી કયા સંયોજનનું સૌથી ઊંચું હશે ?GUJCET 2021 Medium
- \(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\) \(\log \left(\frac{2019-x}{2019+x}\right) d x\) = _________.GUJCET 2020 Easy