ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Atoms

હાઇડ્રોજન પરમાણુને તેની ધરાસ્થિતિમાંથી ચોથી સ્થિતિમાં ઉત્તેજિત કરવામાં આવે છે, તો વર્ણપટ રેખાઓની સંખ્યા __________ મળશે.

  1. A 5
  2. B 6
  3. C 3
  4. D 2
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) 6

Step-by-step Solution

Detailed explanation

B
વર્ણપટ રેખાઓની સંખ્યા
\(=\frac{\left(n_2-n_1+1\right)\left(n_2-n_1\right)}{2}\)
\(=\frac{(4-1+1)(4-1)}{2}\)
\(=\frac{4(3)}{2}\)
\(=6\)
Same subject
Explore more questions on app