enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Biomolecules
નીચેના પૈકી કઈ પ્રક્રિયા ગ્લુકોઝનું રેખીય બંધારણ સૂચવે છે ?
- A \(C _6 H _{12} O _6 \xrightarrow{\left( CH _3 CO \right)_2 O }\)
- B \(C _6 H _{12} O _6 \xrightarrow{ HCN }\)
- C \(C _6 H _{12} O _6 \xrightarrow{ HNO _3}\)
- D \(C _6 H _{12} O _6 \xrightarrow{ HI , \Delta}\)
Answer & Solution
Correct Answer
(D) \(C _6 H _{12} O _6 \xrightarrow{ HI , \Delta}\)
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કયું સંયોજન સૌથી વધારે એસિડિક છે ?GUJCET 2013 Hard
- નીચે દર્શાવેલાં સંયોજનોને તેમની એસિડિક પ્રબળતાના ઊતરતા ક્રમમાં ગોઠવો.
GUJCET 2024 Hard - \(AlCl _3, AgNO _3\) અને \(MgSO _4\) નાં દ્રાવણોમાંથી એક મોલ ઇલેક્ટ્રોન પસાર કરતાં ધ્રુવો આગળ Al, Ag અને Mg નીચેના પૈકી કયા ગુણોત્તરમાં જમા થશે ?GUJCET 2019 Medium
- નીચેના પૈકી સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા સૌથી ઓછી કોની છે ?GUJCET 2018 Medium
- નીચેના પૈકી કયા પદાર્થના જલીય દ્રાવણનો \(\sqrt{ C } \rightarrow \Lambda_{ m }\)નો આલેખ સીધી રેખા નહિ મળે ?GUJCET 2017 Easy
- કયો ડાયએઝોનિયમ ક્ષાર પાણીમાં અદ્રાવ્ય અને ઓરડાના તાપમાને સ્થાયી છે?GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- જો \(x=\sqrt{10^{\sin ^{-1} t}}, y=\sqrt{10^{\cos ^{-1} t}}\) હોય , તો \(\frac{d y}{d x}=\) _________GUJCET 2022 Hard
- દાંતની ગેરહાજરી, દ્વિશાખી જીભ અને માનસિક મંદતા __________ માં જોવા મળે છે.GUJCET 2022 Easy
- જો કે, ઝિરકોનિયમ 4d-સંક્રાંતિ શ્રેણીમાં છે અને હોફનિયમ-5d સંક્રાંતિ શ્રેણીમાં છે તેમ છતાં, તેઓ સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. કારણ કે _____.GUJCET 2020 Medium
- સાચાં વિધાન માટે “T” અને ખોટાં વિધાન માટે “F” લખી સાચો વિકલ્પ પસંદ કરો.
(i) મોટા ભાગના કુદરતી એમિનો એસિડનો વિન્યાસ ‘L' હોય છે.
(ii) RNAમાં β-D-રીબોઝ શર્કરા હોય છે.
(iii) એમાઇલોઝ પાણીમાં અદ્રાવ્ય ઘટક છે, જે \(\alpha - D ^{+}\) ગ્લુકોઝથી બનેલો છે.
(iv) બધા જ મોનોસેકેરાઇડ બિનરિડક્શનકર્તા શર્કરા છે.GUJCET 2020 Medium - જો 60 આંટા ધરાવતાં ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફલક્સના ફેરફારનો દર \(1 \frac{Wb}{\text { hour }}\) હોય, તો તેમાં પ્રેરિત થતું emf __________ V.GUJCET 2013 Easy
- સાચા વિધાન માટે T અને ખોટા વિધાન માટે F મૂકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) ઇથેનોલ કરતાં ફિનોલ વધુ એસિડિક હોય છે.
(ii) o-નાઈટ્રો ફિનોલનું ગલનબિંદુ, p-નાઈટ્રો ફિનોલ કરતાં ઓછું હોય છે.
(iii) ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ બાયકાર્બોનેટ સાથે થાય છે.
(iv) ફિનોલના એરોમેટિક વલયમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે.GUJCET 2018 Hard