enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
વોટલેસ પ્રવાહ મેળવવા માટે a.c. સપ્લાય સાથે __________ જોડવામાં આવે છે.
- A R-C શ્રેણીમાં
- B R-L શ્રેણીમાં
- C ફક્ત L
- D ફક્ત R
Answer & Solution
Correct Answer
(C) ફક્ત L
Step-by-step Solution
Detailed explanation
C.ફક્ત L
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- A.C. પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સનો ગુણોત્તર __________.GUJCET 2006 Hard
- ગજિયા ચુંબકના કેન્દ્રથી Z અંતરે, તેની અક્ષ પર રહેલાં બિંદુએ ચુંબકીયક્ષેત્ર કઈ દિશામાં હોય છે ?GUJCET 2009 Easy
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઈલેક્ટ્રોન \(2.0 \times 10^4 NC ^{-1}\) ના નિયમિત વિધુતક્ષેત્રમાં 1.5 cm જેટલાં અંતરનું પતન પામે છે, તો તેનો પ્રવેગ શું હશે?
GUJCET 2021 Hard - A.C. પરિપથમાં આદર્શ કેપેસિટરમાં સરેરાશ પાવર વ્યય કેટલો થાય ?GUJCET 2009 Easy
- સમાન વિદ્યુતક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક મહત્તમ હોય છે જ્યારે \(\vec{p}\) અને \(\vec{E}\) વચ્ચેનો ખૂણો ________ હોય છે.GUJCET 2009 Medium
- “પ્રેરિત emf ની દિશા (સંજ્ઞા) એવી હોય છે કે, તે એવો વિધુતપ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતાં ચુંબકીય ફલક્સના ફેરફારનો વિરોધ કરે” આ કથનને __________ નિયમ કહે છે.GUJCET 2022 Medium
More PYQs from GUJCET
- નીચેના પૈકી કઈ પ્રક્રિયા ગ્લુકોઝનું રેખીય બંધારણ સૂચવે છે ?GUJCET 2013 Hard
- આદર્શ વોલ્ટમીટરનો અવરોધ _________ હોય છે.GUJCET 2011 Easy
- \(\hat{i} \cdot(\hat{k} \times \hat{j})\)+\(\hat{j} \cdot(\hat{i} \times \hat{k})+\hat{k} \cdot(\hat{i} \times \hat{j})=\) ___________ .GUJCET 2025 Medium
- \(30 \Omega\) અવરોધ, \(10 \Omega\) ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર અને \(10 \Omega\) કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવતાં કેપેસિટરને શ્રેણીમાં જોડીને તેમને લાગુ પાડેલ AC વોલ્ટેજ \(v=300 \sqrt{2} \sin (\omega t)\) હોય, તો પરિપથમાં વહેતો પ્રવાહ __________ હશે.GUJCET 2013 Easy
- jωL નું પારિમાણિક સૂત્ર __________ છે. વિધુતભારનું પારિમાણિક સૂત્ર Q લો.GUJCET 2019 Easy
- નીચે આપેલ આકૃતિમાં 'X' કયું નિર્દેશન કરે છે ?
GUJCET 2024 Medium