enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
\(2 \mu F\) અને \(4 \mu F\) ના બે કેપેસિટરને શ્રેણીમાં જોડી તેમના મુક્ત છેડાઓ વચ્ચે 10 V વિધુતસ્થિતિમાનનો તફાવત લગાડવામાં આવે છે. કેપેસિટરોમાં સંગ્રહિત થયેલ ઊર્જાનો ગુણોત્તર __________ હશે.
- A \(2: 1\)
- B \(4: 1\)
- C \(1: \sqrt{2}\)
- D \(1: 4\)
Answer & Solution
Correct Answer
(A) \(2: 1\)
Step-by-step Solution
Detailed explanation
(A)
શ્રેણી જોડાણમાં વિધુતભાર અચળ હોવાથી
\(\begin{aligned} U _1= & \frac{ Q ^2}{2 C _1} \text { અન } U _2=\frac{ Q ^2}{2 C _2} \\ \therefore \quad \frac{ U _1}{ U _2} & =\frac{ C _2}{ C _1} \\ \frac{ U _1}{ U _2} & =\frac{4}{2} \\ \frac{ U _1}{ U _2} & =\frac{2}{1}\end{aligned}\)
શ્રેણી જોડાણમાં વિધુતભાર અચળ હોવાથી
\(\begin{aligned} U _1= & \frac{ Q ^2}{2 C _1} \text { અન } U _2=\frac{ Q ^2}{2 C _2} \\ \therefore \quad \frac{ U _1}{ U _2} & =\frac{ C _2}{ C _1} \\ \frac{ U _1}{ U _2} & =\frac{4}{2} \\ \frac{ U _1}{ U _2} & =\frac{2}{1}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો વિદ્યુતભાર \(q\) ને ઘનના કોઈ એક શિરોબિંદુ પર મૂકવામાં આવે, તો ઘનની કોઈ એક સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ _________ છે.GUJCET 2020 Hard
- L- C દોલન પરિપથમાં કોઈ એક ક્ષણે ઇન્ડક્ટર તથા કેપેસિટરમાં સંગૃહીત ઊર્જા સમાન હોય, તો તે ક્ષણે કેપેસિટરમાં સંગૃહીત વિધુતભારનું મૂલ્ય __________ હશે. (પરિપથમાં પ્રારંભિક વિધુતભારનું મૂલ્ય \(Q_0\) છે.)GUJCET 2023 Easy
- 30 cm કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને 10 cm કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો छे. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ શોધો. (લેન્સની જાડાઈ અવગણો)GUJCET 2022 Hard
- આકૃતિમાં ચાર બિંદુવત્ વિધુતભારો A, B, C અને D ની વિધુતક્ષેત્રરેખાઓ દર્શાવી છે.

કયા વિધુતભારનું મૂલ્ય મહત્તમ હશે?GUJCET 2023 Medium - એક અનંત લંબાઈનો રેખીય વિધુતભાર 2 cm અંતરે \(9 \times 10^4 NC ^{-1}\) વિધુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો તેનાથી 3 cm અંતરે ઉદ્ભવતું વિધુતક્ષેત્રની ગણતરી કરો.GUJCET 2022 Medium
- વિધુતભાર વિતરણને લીધે વિધુતક્ષેત્રની ગણતરી કરવા માટે કેવું ગાઉસીયન પૃષ્ઠ લેવામાં આવે છે ?GUJCET 2011 Medium
More PYQs from GUJCET
- \(r\) ત્રિજ્યાવાળા ગોલકના ઘનફળનો તેના વ્યાસની સાપેક્ષ વૃદ્ધિદર _________.GUJCET 2023 Hard
- જો \(A (k, 1), B (2,4)\), \(C (1,1)\) શિરોબિંદુવાળા ત્રિકોણ નું ક્ષેત્રફળ 6 ચો. એકમ હોય, તો \(k\) =_________.GUJCET 2023 Medium
- \(200 cm^2\) પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતાં 25 આંટાવાળા એક ગૂંચળાને \(0.02 \frac{W b}{m^2}\) તીવ્રતા વાળા ચુંબકીયક્ષેત્રને લંબ રાખેલ છે. ગૂંચળાનો અવરોધ \(1 \Omega\) જો તેને 1 s માં ચુંબકીયક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવે તો ગૂંચળામાં પ્રેરિત વિદ્યુતભાર __________ C.GUJCET 2019 Hard
- કેટલાંક બાળકોમાં ADA નો ઉપચાર શાના પ્રત્યારોપણ દ્વારા થાય છે ?GUJCET 2022 Hard
- ઘટનાઓ A અને B પરસ્પર નિવારક ઘટનાઓ છે. જો \(P ( A )=\frac{1}{2}, P ( A \cup B )=\frac{3}{5}\) તથા \(P \left( B ^{\prime}\right)=p\) હોય, તો P = _________ .GUJCET 2021 Hard
- r ત્રિજ્યા ધરાવતાં એક વર્તુળાકાર ગાળામાંથી । વિધુતપ્રવાહ પસાર થાય છે. આ ગાળાના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીયક્ષેત્ર B છે. તો આ વર્તુળાકાર ગાળાની ચુંબકીય ચાકમાત્રા શું હશે ?GUJCET 2021 Medium