enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
એક તારની લંબાઈમાં 2% નો વધારો કરવા માટે તેને ખેંચવામાં આવે છે, તો તેના અવરોધમાં થતો ટકાવારી ફેરફાર (percentage change) _______ છે.
- A 8%
- B 1%
- C 3%
- D 4%
Answer & Solution
Correct Answer
(D) 4%
Step-by-step Solution
Detailed explanation
(D)
\(R =\frac{\rho l}{A}=\frac{\rho l^2}{A l}=\frac{\rho l^2}{V}\)
વોલ્યુમ V ખેચાણ પર સ્થિર રહે છે
\(R \propto l^2\)
\(l_1=l\) અને \(l_2=l+2 \% l=1.02 l\)
હવે \(\frac{ R _2}{ R _1}=\left(\frac{l_2}{l_1}\right)^2\)
\(\begin{aligned} \therefore \frac{ R _2}{ R _1} =\left[\frac{1.02 l}{l}\right]^2 \\ \therefore R _2 =1.0404 R _1\end{aligned}\)
\(\begin{aligned} \text { ફેરફાર } =\frac{R_2-R_1}{R_1} \times 100 \% \\ = \frac{1.0404 R_1-R_1}{R_1} \times 100 \% \\ = 4.04 \% \approx 4 \%\end{aligned}\)
બીજી રીત :
\(\begin{aligned} R =\frac{\rho l^2}{V} \\ d R =\frac{\rho}{ V }(2 l) d l \\ \frac{d R }{ R } =\frac{\frac{\rho}{ V }(2 l) d l}{\frac{\rho l^2}{V}} \\ \frac{d R }{ R } =2 \frac{d l}{l} \\ =2 \times 2 \% \\ =4 \%\end{aligned}\)

See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે સમાન ગૂંચળાં કે જેમના આંટાની સંખ્યા સમાન છે અને કેન્દ્ર એક જ છે તથા સમતલ એકબીજાને લંબ છે અને તેમાંથી સમાન પ્રવાહ વહે છે. તેમના દ્વારા કેન્દ્ર પર ઉદ્ભવતા પરિણામી ચુંબકીયક્ષેત્ર અને તેમાંના કોઈ દ્વારા તેમના કેન્દ્ર પર ઉદ્ભવતા ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર _________ થાય.GUJCET 2007 Easy
- \({ }_{92}^{235} \mathrm{U}\) ના ન્યુક્લિયસમાં પ્રોટોન કરતાં કેટલા ન્યુટ્રોન વધારે હશે ?GUJCET 2010 Easy
- એક લેન્સનો પાવર -4.0 Diopter છે, તો આ લેન્સ __________ હશે.GUJCET 2023 Hard
- 5 cm ત્રિજ્યા ધરાવતાં અતિલાંબા તારમાંથી 10 A વિધુતપ્રવાહ પસાર થાય છે. તારના વક્રસપાટીથી 2 cm અંદર કોઈ બિંદુ પાસે ચુંબકીયક્ષેત્ર ___________ \(\times 10^{-5} T\).GUJCET 2020 Medium
- LC શ્રેણી AC પરિપથ માટે \(x_c>x_L\) હોય, તો વોલ્ટેજ, પ્રવાહ કરતાં કળામાં __________ હોય.GUJCET 2019 Hard
- પારજાંબલી કિરણોની તરંગલંબાઈ __________ સુધી વિસ્તરેલી છે.GUJCET 2020 Easy
More PYQs from GUJCET
- \(f(x)=\frac{x}{\log _x e}\) એ _________ અંતરાલ પર વધે છે.
જ્યાં, \(x \in \mathrm{R}^{+}-\{1\}\)GUJCET 2019 Hard - 0.12 kg દ્રવ્યમાન અને \(20 \mathrm{~m} \mathrm{~s}^{-1}\) ઝડપ ધરાવતા બોલની ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ _________ થશે.
( \(h=6.63 \times 10^{-34} \mathrm{~J} \mathrm{~s}\) )GUJCET 2024 Hard - આકૃતિમાં દર્શાવેલ વિધુતભારોના વિતરણમાં બંધ પૃષ્ઠ P અને બંધ પૃષ્ઠ Q સાથે સંકળાયેલ વિધુત પ્રવાહ અનુક્રમે _________ અને _________ છે.
GUJCET 2017 Easy - કોઈ પણ \(a \in \mathbf{R}^3\) માટે, \(|\vec{a} \times \hat{i}|^2+|\vec{a} \times \hat{j}|^2+|\vec{a} \times \hat{k}|^2=\) _________.GUJCET 2023 Medium
- આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે (i) \(v_A>v_B\) અને (ii) \(V_B>V_A\), બંને કિસ્સા માટે બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ________ \(\Omega\) અને ________\(\Omega\) છે.
(અહીં ડાયોડ \(D _1\) અને \(D_2\) આદર્શ ડાયોડ છે તેમ સ્વીકારો)
GUJCET 2017 Medium - એક વિધુત ડાયપોલને અસમાન વિધુતક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે, \(\vec{p}\) અને \(\vec{E}\) વચ્ચે કોણ 0° કે 180° ન હોય આથી તેના પર ________.GUJCET 2006 Easy