enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Aldehydes, Ketones, and Carboxylic Acids
એક્રોલિન સંયોજનમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો છે ?
- A આલ્ડીહાઈડ
- B આલ્કીન
- C નાઈટ્રાઈલ
- D એસ્ટર
Answer & Solution
Correct Answer
(A) આલ્ડીહાઈડ
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સમઘટકીય આલ્કાઇલ એમાઇનના ઉત્કલનબિંદુની તુલના કરો.GUJCET 2011 Easy
- પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગઅચળાંક \(60 s^{-1}\) છે. પ્રક્રિયક પ્રારંભિક સાંદ્રતાથી તેના \(\frac{1}{16}\) ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલી સેકન્ડ લાગશે ?GUJCET 2021 Easy
- એક્રોલિનનું સૂત્ર કયું છે ?GUJCET 2019 Hard
- નીચે આપેલા સંયોજનનું IUPAC નામ કયું છે ?
GUJCET 2013 Medium - NaCl ના સાંદ્ર જલીય દ્રાવણના (concentrated aqueous solution) વિદ્યુત વિભાજનના (electrolysis) અંતે મળતું નીપજનું દ્રાવણ (resulting solution) __________ .GUJCET 2015 Easy
- એક પ્રક્રિયાનો વેગ અચળાંક અને વેગના એકમો સરખા છે, તો તે પ્રક્રિયાનો ક્રમ કયો છે ?GUJCET 2018 Medium
More PYQs from GUJCET
- ઈન વિટ્રો ફલનમાં, 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે તે પદ્ધતિને શું કહે છે ?GUJCET 2024 Easy
- સાચાં વિધાન માટે ‘T' અને ખોટાં વિધાન માટે 'F' સંજ્ઞા આપી નીચેનાં વિધાનો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) સાઈટોસીન બેઇઝ પિરિમિડીનનો વ્યુત્પન્ન છે.
(ii) DNAમાં β-D-રીબોઝ શર્કરા છે.
(iii) ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ RNAમાં હાજર હોય છે.
(iv) DNA સજીવોની જુદી જુદી જાતિની ઓળખને એક શતક સુધી જાળવી રાખે છે.GUJCET 2019 Hard - નીચેનામાંથી કઈ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી સાચી છે?GUJCET 2015 Easy
- \(R\) ત્રિજ્યાના ગોળાકાર સુવાહકની સપાટી પર \(1.6 \times 10^{-7} C\) વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. ગોળાકાર સુવાહકની અંદરના વિદ્યુત સ્થિતિમાનનો સપાટી પરના વિદ્યુતક્ષેત્ર સાથેનો ગુણોત્તર ___________ છે.GUJCET 2025 Medium
- જો R અને L એ અનુક્રમે અવરોધ અને આત્મપ્રેરકત્વ દર્શાવે છે. __________ એ સમયનું પરિમાણ ધરાવે છે.GUJCET 2017 Easy
- નીચે આપેલ રેખાકૃતિમાં દર્શવલ P અને Q માટે સાચી સંજ્ઞા પસંદ કરો.
GUJCET 2024 Hard