enEnglishguગુજરાતી
GUJCET · Maths · Relations and Functions
ગણ \(A=\{3,4,5\}\) પરનો સંબંધ \(S=\{(3,3),(4,4)\}\) એ _________.
- A સ્વવાચક નથી, સંમિત અને પરંપરિત છે.
- B ફક્ત સ્વવાચક છે.
- C ફક્ત સંમિત છે.
- D સામ્ય સંબંધ છે.
Answer & Solution
Correct Answer
(A) સ્વવાચક નથી, સંમિત અને પરંપરિત છે.
Step-by-step Solution
Detailed explanation
\(A = \{3,4,5\}\), \(S = \{(3,3),(4,4)\}\) સ્વવાચક: \((5, 5) \notin S\), તેથી સ્વવાચક નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(y=7 \sin x+5 \cos x\) માટે, \(\frac{d^2 y}{d x^2}-m y=0\) થાય તો, \(m=\) _________.GUJCET 2024 Hard
- શ્રેણિક \(A_r=\left[\begin{array}{cc}r & r-1 \\ r-1 & r\end{array}\right] ; r=1,2,3\),
જો\(\sum_{r=1}^{190}\left|A_r\right|=(\sqrt{10})^k\), તો \(k\) = _________
જ્યાં, \(\left(\left| A _r\right|=\operatorname{det}\left( A _r\right)\right)\)GUJCET 2019 Medium - બિંદુ \((5,-2,4)\) માંથી પસાર થતી સદિશ \(3 i+2 j-8\) \(\hat{k}\) ને સમાંતર રેખાનું કાર્તેઝિય સમીકરણ _________છે.GUJCET 2023 Easy
- \(\int e^x\left(2021+\tan x+\tan ^2 x\right) d x\) = _________\(+\mathbf{C}\).GUJCET 2021 Hard
- A = {-1, -2, 3, 4} માટે, A થી A પરના તમામ એક-એક વિધેયોની સંખ્યા ________છે.GUJCET 2022 Hard
- જો \(A=\)\(\left[\begin{array}{cc}2 & -4 \\ -3 & 6\end{array}\right]\) હોય તો, \(A^{-1}\) = _________GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- કોલમ – I અને કોલમ - II માંથી સાચી જોડ ધરાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ - I કોલમ - II (i) ડોડો (p) આફ્રિકા (ii) ક્વેગા (q) મોરેશિયસ (iii) થાયલેસિન (r) રશિયા (iv) સ્ટીલર સી કાઉ (s) ઑસ્ટ્રેલિયા GUJCET 2026 Hard - __________ એક એવો વિસ્તાર (region) છે જેના પર બીજાંડ (ovule) બીજાંડદંડ (funicle) સાથે જોડાયેલું (connected) હોય છે.GUJCET 2020 Easy
- મોબિલિટીનું પારિમાણિક સૂત્ર _________ છે.GUJCET 2018 Easy
- મેડિકલક્ષેત્રમાં કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરવા માટે __________ કિરણોનો ઉપયોગ થાય છે.GUJCET 2017 Hard
- એક પ્રવાહધારિત લાંબા સોલેનોઇડની અંદર ચુંબકીયક્ષેત્ર 0.6 T છે, તો તેના એકમ કદદીઠ ઊર્જાનું મૂલ્ય કેટલું હશે.GUJCET 2021 Medium
- ________સંકીર્ણના જલીય દ્રાવણની સમાન પરિસ્થિતિમાં વિધુતવાહકતા સૌથી વધુ છે.GUJCET 2020 Hard