enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
એક વાહક તારનું તાપમાન વધારવામાં આવે તો તેની વાહકતા અને અવરોધકતાનો ગુણોત્તર____
- A ઘટે
- B વધે
- C અચળ રહે
- D વધુ અથવા ઘરે
Answer & Solution
Correct Answer
(A) ઘટે
Step-by-step Solution
Detailed explanation
(A)
વહકતા/અવરોધતા \(=\frac{\sigma}{\rho}=\frac{1}{\rho^2}\)
તાપમાન વધતાં અવરોધકતા વધે છે.
આથી માંગેલ ગુણોત્તર ઘટે.
વહકતા/અવરોધતા \(=\frac{\sigma}{\rho}=\frac{1}{\rho^2}\)
તાપમાન વધતાં અવરોધકતા વધે છે.
આથી માંગેલ ગુણોત્તર ઘટે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(\frac{B^2}{2 \mu_0}\) નું પારિમાણિક સૂત્ર __________.GUJCET 2017 Medium
- કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર __________ છે. અહીં વિધુતભારનું પરિમાણ Q લો.GUJCET 2017 Hard
- 10 cm બાજુવાળી અને \(0.5 \Omega\) અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ-પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે. 0.10 Tનું એકસમાન ચુંબકીય ક્ષેત્ર, સમતલ પર ઉત્તર-પૂર્વ દિશામાં લાગુ પાડેલ છે. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત વિધુતપ્રવાહનું મૂલ્ય __________ થશે.GUJCET 2024 Easy
- એક ચાંદીના તારનો \(27.5^{\circ} C\) તાપમાને અવરોધ \(2.1 \Omega\) અને \(100^{\circ} C\) તાપમાને અવરોધ \(2.7 \Omega\) છે. ચાંદીનો અવરોધકતાનો તાપમાન-ગુણાંક _________ થશે.GUJCET 2024 Hard
- ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર = ________ ઇલેક્ટ્રોનનો Specific charge.GUJCET 2019 Easy
- સ્થિર સ્થિતિમાં રહેલ ન્યુક્લિયસનું સમાન ઘનતાવાળા અને 1 : 2ના પ્રમાણમાંની ત્રિજ્યા ધરાવતાં બે ન્યુક્લિયસમાં વિભાજન થાય છે, તો તેમના વેગનો ગુણોત્તર___________થાય.GUJCET 2007 Easy
More PYQs from GUJCET
- એક વિદ્યુતકોષ (જેનો emf 2 V અને આંતરિક અવરોધ \(0.1 \Omega\) છે) અને બીજો વિદ્યુતકોષ (જેનો emf 4 V અને આંતરિક અવરોધ \(0.2 \Omega\) છે) એકબીજા સાથે સમાંતર જોડાણમાં જોડેલા છે. તો તેમનો સમતુલ્ય emf _________ V થશે.GUJCET 2020 Hard
- વિકૃતિના સંદર્ભમાં અસંગત વિકલ્પ કયો છે?GUJCET 2026 Easy
- દરેક R m ત્રિજ્યાની બે પાતળી સમાન રિંગ એક જ અક્ષ પર એકબીજાથી R m અંતરે રાખેલી છે. જો તેમના પરના વિધુતભાર અનુક્રમે 10 C અને 5 C હોય, તો એક રિંગના કેન્દ્રથી '\(q\)' કુલમ્બ વિદ્યુતભારને બીજી રિંગના કેન્દ્ર સુધી લઈ જવામાં થતું કાર્ય _________.GUJCET 2014 Hard
- હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની કક્ષાની \(5.3 \times 10^{-11} \mathrm{~m}\) છે, તો n = 4 કક્ષાની ત્રિજ્યા કેટલી હશે ?GUJCET 2021 Easy
- નીચે આપેલા પૈકી કયું જૂથ દ્વિતીય લસિકા અંગોમાં સમાવેશિત છે ?GUJCET 2024 Easy
- \(\frac{\text { Vs }}{\text { Am }}\) એ કઈ ભૌતિક રાશિનો એકમ છે ?GUJCET 2024 Medium