enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Microbes in Human Welfare
આપેલ કોલમમાં, કયું અસંગત છે?
| વિકલ્પ | સૂક્ષ્મજીવ | મેળવાતો ઘટક | ઉપયોગ |
| (A) | સેક્કેરોમાયસિસ સેરિવિસી | ઈથેનોલ | આથવણ યુક્ત પીણાં તરીકે |
| (B) | મોનાસ્કસ પુરિયસ | સાયક્લોસ્પોરિન -A | અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે |
| (C) | સ્ટ્રેપ્ટોકોક્સ | સ્ટ્રેપ્ટોકાઈનેઝ | Clot buster તરીકે |
| (D) | એસ્પરજીલસ નાઈઝર | સાઈટ્રિક એસિડ | ઔદ્યોગિક ઉત્પાદનમાં |
- A વિકલ્પ A
- B વિકલ્પ B
- C વિકલ્પ C
- D વિકલ્પ D
Answer & Solution
Correct Answer
(B) વિકલ્પ B
Step-by-step Solution
Detailed explanation
(B) મોનાસ્કસ પરપ્યુરિયસ સ્ટેટિન્સ ઉત્પન્ન કરે છે, સાયક્લોસ્પોરિન-A નહીં.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- નીચે પૈકી કયું હાર્ડી-વેઈનબર્ગ સમતુલાને અસરકર્તા નથી?GUJCET 2024 Hard
- માનવ ઉદવિકાસમાં મગજની સૌથી ઓછી ક્ષમતા ધરાવતો માનવ કોણ હતું ?GUJCET 2020 Easy
- દાંતની ગેરહાજરી, દ્વિશાખી જીભ અને માનસિક મંદતા __________ માં જોવા મળે છે.GUJCET 2022 Easy
- અંડવાહીનીનો કયો ભાગ ગર્ભાશયને અંડવાહીની સાથે જોડે છે ?GUJCET 2021 Medium
- નામનિર્દેશન દર્શાવો.
GUJCET 2021 Medium - ઝોના પેલુસિડા (Zona pellucida) સૌપ્રથમ __________ માં જોવા મળે છે.GUJCET 2022 Easy
More PYQs from GUJCET
- \(\tan ^{-1}\left[2 \cos \left(2 \sin ^{-1} \frac{1}{2}\right)\right]=\) ___________.GUJCET 2026 Medium
- જો \(x=a \cos \theta, y=a \sin \theta\) હોય, તો \(\frac{d^2 y}{d x^2}=\) _________ . (જ્યાં, \(a \neq 0, \theta \neq k \pi, k \in \mathrm{Z}\) )GUJCET 2023 Medium
- દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન (SN2) પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?GUJCET 2014 Easy
- એસ્ટરીકરણ પ્રક્રિયા (esterification process) માટે પ્રક્રિયાનો ક્રમ (order of a reaction) _______ હોય છે.GUJCET 2008 Medium
- પરમાણુ (Z=50) ના ન્યુક્લિયસની ત્રિજ્યા \(9 \times 10^{-15} m\) છે, તો તેની સપાટી પર વિધુત સ્થિતિમાન __________.GUJCET 2006 Easy
- આપેલા પરિપથમાં વ્યય થતો પાવર 150 W હોય તો R =_____
GUJCET 2022 Easy