enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry
\(Pt ^{+}\left| Cl _{2( gk )}\right| Cl _{( Cl 1)}^{-}| | Cl _{( Cl 2)}^{-}\left| Cl _{2( gl )}\right| Pt\) કાર્યરત કોષ માટે કયો વિકલ્પ અયોગ્ય છે ?
- A \(\Delta G=-v e\)
- B \(C_2>C_1\)
- C \(E _{\text {cell }}^0=0\)
- D \(C_1>C_2\)
Answer & Solution
Correct Answer
(B) \(C_2>C_1\)
Step-by-step Solution
Detailed explanation
B
\(\begin{aligned}
Cl_{c_1}^{\ominus} & \longrightarrow Cl_{{ }_2}^{C_{\text {cell }}} \\
& =-0.059 \log \frac{C_2}{C_1} \\
& =0.059 \log \left(\frac{C_1}{C_2}\right) \\
C_1 & >C_2\end{aligned}\)
For spontaneous process so incorrect is B.
\(\begin{aligned}
Cl_{c_1}^{\ominus} & \longrightarrow Cl_{{ }_2}^{C_{\text {cell }}} \\
& =-0.059 \log \frac{C_2}{C_1} \\
& =0.059 \log \left(\frac{C_1}{C_2}\right) \\
C_1 & >C_2\end{aligned}\)
For spontaneous process so incorrect is B.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ગ્લુકોઝને ગ્લુકોપાયરેનોઝ શા માટે કહે છે ?GUJCET 2019 Easy
- ફોર્માલ્ડીહાઇડની ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજનું જળવિભાજન કરતાં મુખ્ય નીપજ કઈ મળે છે ?GUJCET 2019 Hard
- દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન (SN2) પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?GUJCET 2014 Easy
- વિધુતવિભાજ્ય (આયનીય)ના જલીય દ્રાવણ માટે નીચેના પૈકી કયુ વિધાન સાચું નથી?GUJCET 2024 Easy
- ગ્લુકોઝ અને કુક્ટોઝ વચ્ચે કયો સંબંધ છે ?GUJCET 2011 Hard
- ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રોપેનોન સાથેની પ્રક્રિયાથી અંતિમ નીપજ કઈ મળે છે ?GUJCET 2018 Easy
More PYQs from GUJCET
- નીચેના પૈકી સૌથી વધુ પ્રબળ એસિડ કયો છે ?GUJCET 2013 Easy
- આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક એ પરિપથનો એક ભાગ છે. (બેટરીનો અવરોધ અવગણ્ય છે).

કોઈ એક ક્ષણે પ્રવાહ I = 2A હોય અને તે \(10^2 As ^{-1}\) ના દરથી ઘટતો હોય, તો B અને A બિંદુઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ?GUJCET 2015 Hard - મેન્ડલે વટાણાના છોડમાં જાંબલી પુષ્પ (violet flower) (VV) ને કક્ષીય સ્થાન (axial position) (AA) ધરાવતા છોડ સાથે અને સફેદ પુષ્પ (white flower) (vv) ને અગ્રસ્થાન (terminal position) (aa) ધરાવતા છોડ વચ્ચે સંકરણ (cross) કરાવ્યું. F2 પેઢીમાં તેમને સફેદ પુષ્પો (vv) નો સ્વરૂપલક્ષી (phenotypically) ગુણોત્તર (ratio) કેટલો મળ્યો?GUJCET 2023 Hard
- સદિશો \((\vec{a}+\vec{b})\) અને \((\vec{a}-\vec{b})\) પૈકી પ્રત્યેકને લંબ એકમ સદિશ __________ છે, જ્યાં \(\vec{a}=\hat{i}+\hat{j}+\hat{k}\) અને \(\vec{b}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}\)GUJCET 2025 Hard
- નીચેનું રાસાયણિક બંધારણ ધરાવતો અણું કુદરતી રીતે કઈ વનસ્પતિમાંથી મળે છે?
GUJCET 2026 Hard - 1.5 વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ પ્રિઝમના પ્રિઝમ કોણ જેટલો છે. તો પ્રિઝમ કોણ ________ છે. \(\left(\sin 48^{\circ} 36^{\prime}=0.75\right) \quad\)GUJCET 2015 Hard