ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance

\(q^{\circ}\) જેટલું સમાન મૂલ્ય ધરાવતાં આઠ વિધુતભારોને સમઘનનો શિરોબિંદુઓ પર ગોઠવેલ છે. આ સમઘનના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન ________.
\(\left(\varepsilon_0=\right.\) શૂન્યાવકાશની પરમિટિવિટી,\(a=\)સમઘનની દરેક બાજુની લંબાઈ)

  1. A શૂન્ય
  2. B \(\frac{\sqrt{3} q}{\pi \varepsilon_0 a}\)
  3. C \(\frac{2 q}{\pi \varepsilon_0 a}\)
  4. D \(\frac{4 q}{\sqrt{3} \pi \varepsilon_0 a}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{4 q}{\sqrt{3} \pi \varepsilon_0 a}\)

Step-by-step Solution

Detailed explanation

(D)
image
\(\rightarrow\) સમઘનના વિકર્ણની લંબાઈ
\(=\sqrt{3} a\) કેન્દ્ર 0 થી શિરોબિંદુનું અંતર r હોય,
તો \(r=\frac{\sqrt{3} a}{2}\)
\(\rightarrow\) સમઘનના દરેક શિરોબિંદુ પર મૂકેલા વિધુતભારોના લીધે 0 બિંદુ પાસે વિધુત સ્થિતિમાન
\(\begin{array}{l} V =8 \frac{k q}{r} \\ V=8 \times \frac{1}{4 \pi \varepsilon_0} \times \frac{q}{\frac{\sqrt{3} a}{2}} \\ V=\frac{4 q}{\sqrt{3} \pi \varepsilon_0 a}\end{array}\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app