enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) નો ઢોળાવ તથા 5.60 m લંબાઈ ધરાવતી સપાટી \(E=100 Vm ^{-1}\) તીવ્રતાના સમાન વિધુતક્ષેત્રમાં રાખેલ છે. વિધુતક્ષેત્ર સમક્ષિતિજ દિશામાં છે. 1 kg દળ ધરાવતાં એક કણને ઢાળની મહત્તમ ઊંચાઈ પરથી સ્થિર સ્થિતિમાં ગબડાવવામાં આવે છે. ઘર્ષણાંકનું મૂલ્ય 0.1 હોય, તો કણને ઢાળના તળિયે પહોંચતાં લાગતો સમય _________. (ક્ણ પરનો વિધુતભાર \(10^{-2} C\) છે)
- A 1 s
- B 1.41 s
- C 2 s
- D આમાંથી એકપણ નહીં.
Answer & Solution
Correct Answer
(B) 1.41 s
Step-by-step Solution
Detailed explanation
(B)
\(\begin{aligned} \theta & =45^{\circ} & & d=5.60 m \\ E & =100 \frac{V}{ m } & & m =1 kg \\ \mu & =0.1 & & t=? \\ q & =10^{-2} C & & \end{aligned}\)

આકૃતિ પરથી,
\(\begin{aligned} N & =m g \cos 45^{\circ}+q E \sin 45^{\circ} \\ \therefore N & =1 \times 10 \times \frac{1}{\sqrt{2}}+10^{-2} \\ \therefore N & =\frac{10}{\sqrt{2}}+\frac{1}{\sqrt{2}} \\ N & =7.77 N\end{aligned}\)
\(\begin{array}{r} F =m g \sin 45^{\circ}-q E \cos 45^{\circ}-\mu N \\ F =1 \times 10 \times \frac{1}{\sqrt{2}}-\frac{10^{-2} \times 100}{\sqrt{2}} \\ -0.1 \times 7.77\end{array}\)
\(\begin{aligned} F & =\frac{10}{\sqrt{2}}-\frac{1}{\sqrt{2}}-0.777 \\ F & =5.58 N \\ & \approx 5.6 N\end{aligned}\)
\(\begin{array}{l} F =m a \\ a=\frac{ F }{m}=\frac{5.6}{1} \\ a=5.6 ms^{-2}\end{array}\)
હવે, \(d=v_0 t+\frac{1}{2} a t^2\)
\(\begin{aligned} \therefore & & d & =\frac{1}{2} a t^2 \quad\left(\because v_0=0\right) \\ \therefore & & t^2 & =\frac{2 d}{a} \\ \therefore & & t & =\sqrt{\frac{2 \times 5.6}{5.6}} \\ & & t & =\sqrt{2}=1.41 s\end{aligned}\)

See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા \(r_1\) નું અને બીજુ મોટી ત્રિજ્યા \(r_2\) નું છે જ્યાં, \(r_1 \ll r_2\) ને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ Μ ના સમપ્રમાણ માં ___________.GUJCET 2026 Medium
- એક કેપેસિટર C ને DC પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે, તો કેપેસિટરનું રિએકટન્સ હશે.GUJCET 2018 Easy
- આકૃતિમાં દર્શાવેલ વિધુતભારોના વિતરણમાં બંધ પૃષ્ઠ P અને બંધ પૃષ્ઠ Q સાથે સંકળાયેલ વિધુત પ્રવાહ અનુક્રમે _________ અને _________ છે.
GUJCET 2017 Easy - જ્યારે p-n જંક્શનને રિવર્સ બાયસ લાગુ પાડવામાં આવે છે, ત્યારે તે ___________ .GUJCET 2025 Medium
- એક અતિ લાંબા સોલેનોઇડમાં 1 cm દીઠ 50 આંટાઓ છે. તેમાંથી 2.5 A પ્રવાહ પસાર થાય છે, તો તે અક્ષ ઉપર કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર _________ Τ છે.GUJCET 2019 Hard
- આપેલ પરિપથમાં, બિંદુઓ \(P\) અને \(Q\) વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત __________ છે.
GUJCET 2025 Hard
More PYQs from GUJCET
- \(H _2 SO _4\) ની ઉચ્ચ સાંદ્રતાના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર મેળવેલ ઉત્પાદન __________ છે.GUJCET 2024 Medium
- \(
\frac{d}{d x}\left(3 \cos \left(\frac{\pi}{6}+x^{\circ}\right)-4 \cos ^3\left(\frac{\pi}{6}+x^{\circ}\right)\right)\) = _________GUJCET 2019 Easy - 1 cm ત્રિજ્યા અને 0.5 m લંબાઈનો સોલેનોઇડ 1000 આંટા ધરાવે છે. તેમાંથી 10 A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2021 Easy
- સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત 2V છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇલેક્ટ્રોન P અને Q બિંદુઓ પર મૂકવામાં આવે છે. તો
GUJCET 2025 Hard - એક વિધુત ડાયપોલ z-અક્ષ પર સંપાત થાય છે અને તેનું મધ્યબિંદુ યામાક્ષ પદ્ધતિના ઉગમબિંદુ પર સંપાત થાય છે. ઉગમબિંદુથી z અંતરે આવેલા અક્ષીય બિંદુ તીવ્રતા \(\overrightarrow{ E }(z)\) હોય અને ઉગમબિંદુએથી વિષુવ રેખા પર y અંતરે આવેલા બિંદુએ વિધુતક્ષેત્રની તીવ્રતા \(\overrightarrow{ E }(y)\) હોય, તો \(\left|\frac{\overrightarrow{ E }(z)}{\overrightarrow{ E }(y)}\right|=\) _______.
અહીં \(z=y \gg a\)GUJCET 2007 Medium - ફોટો ઈલેક્ટ્રિક અસરમાં સ્ટૉપિંગ પોટેન્શિયલ \(\left( V _0\right)\) વિરુદ્ધ આવૃત્તિ (v) નો આલેખ સુરેખા છે આ આલેખનો ઢાળ = __________.GUJCET 2026 Hard