ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે O કેન્દ્ર ધરાવતાં બે સમકેન્દ્રી અને સમતલીય વર્તુળાકાર વાહક તાર A અને B ની ત્રિજ્યાઓ અનુક્રમે r અને R છે. અહીં r < < < R આ વાહકોના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ __________ વડે આપી શકાય છે.
image

  1. A \(\frac{\mu_0 \pi r}{2 R }\)
  2. B \(\frac{\mu_0 R ^2}{\pi r}\)
  3. C \(\frac{v_0 \pi R ^2}{2 r}\)
  4. D \(\frac{\mu_0 \pi r^2}{2 R }\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{\mu_0 \pi r^2}{2 R }\)

Step-by-step Solution

Detailed explanation

D.\(\frac{\mu_0 \pi r^2}{2 R }\)
R ત્રિજ્યા વાળી લૂપમાંથી વિધુતપ્રવાહ I પસાર કરતાં તેના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીયક્ષેત્ર
image
⇒ r ત્રિજ્યાના લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ
\(\phi= AB\)
\(\phi=\pi r^2 \times \frac{\mu_0 I}{2 R}\)
\(\phi=\frac{\mu_0 I \pi r^2}{2 R}\)
અન્યોન્થ પ્રેરકત્વ \(M=\frac{\phi}{I}\)
\(M=\frac{\mu_0 \pi r^2}{2 R}\)
Same subject
Explore more questions on app