ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current

એક પરિપથમાં \(V = V _0 \sin \omega t\) વડે અપાતો એક ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ લાગુ પાડતાં પરિપથમાં મળતો પ્રવાહ \(I=I_0 \sin \left(\omega t-\frac{\pi}{2}\right)\) છે. પરિપથમાં વપરાતો પાવર __________.

  1. A \(1.919 V_0 I _0\) વોટ
  2. B 0 વોટ
  3. C \(0.5 V_0 I _0\) વોટ
  4. D \(0.707 V_0 I _0\) વોટ
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) 0 વોટ

Step-by-step Solution

Detailed explanation

B.0 વોટ
આપેલ વોલ્ટેજ અને પ્રવાહના સૂત્ર
પરથી, \(\phi=\frac{\pi}{2}\)
પાવર \(P =\frac{ V _0 I _0}{2} \cos \phi\)
\(\therefore \quad P =-\frac{ V _0 I _0}{2} \cos \frac{\pi}{2}\)
\(\therefore \quad P=0 \quad\left(\because \cos \frac{\pi}{2}=0\right)\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app