enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
આપેલા પરિપથને બેટરીમાંથી મળતો કુલ વિદ્યુતપ્રવાહ કેટલો હશે ?

- A 6 A
- B 4 A
- C 2 A
- D 1.5 A
Answer & Solution
Correct Answer
(D) 1.5 A
Step-by-step Solution
Detailed explanation
(D)
\(6 \Omega\) અને \(2 \Omega\) અવરોધો સમાંતરમાં જોડેલા હોવાથી સમતુલ્ય અવરોધ
\(\begin{array}{l}R_1=\frac{6 \times 2}{6+2} \\ R_1=\frac{12}{8}\end{array}\)

\(R _1=1.5 \Omega, 3 \Omega\) અને \(1.5 \Omega\) અવરોધ શ્રેણીમાં જોડાયેલા હોવાથી સમતુલ્ય અવરોધ
\(\begin{array}{l}R_2=R_1+1.5+3 \\ R_2=1.5+1.5 \\ R_2=6\end{array}\)
\(\Rightarrow\) પ્રવાહ \(\begin{aligned} I & =\frac{V}{R_2} \\ I & =\frac{9}{6} \\ I & =1.5 A\end{aligned}\)
\(6 \Omega\) અને \(2 \Omega\) અવરોધો સમાંતરમાં જોડેલા હોવાથી સમતુલ્ય અવરોધ
\(\begin{array}{l}R_1=\frac{6 \times 2}{6+2} \\ R_1=\frac{12}{8}\end{array}\)

\(R _1=1.5 \Omega, 3 \Omega\) અને \(1.5 \Omega\) અવરોધ શ્રેણીમાં જોડાયેલા હોવાથી સમતુલ્ય અવરોધ
\(\begin{array}{l}R_2=R_1+1.5+3 \\ R_2=1.5+1.5 \\ R_2=6\end{array}\)
\(\Rightarrow\) પ્રવાહ \(\begin{aligned} I & =\frac{V}{R_2} \\ I & =\frac{9}{6} \\ I & =1.5 A\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પૂર્ણ ચક્ર પર AC વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય કેટલું થાય ?GUJCET 2010 Medium
- આપેલ પરિપથમાં, બિંદુઓ \(P\) અને \(Q\) વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત __________ છે.
GUJCET 2025 Hard - બે તાંબાના ગોળાઓમાંનો x ગોળો પોલો છે અને y ગોળો નક્કર છે. આ ગોળાઓનાં પરિમાણો સરખાં છે તો તેમને સમાન વિધુતસ્થિતિમાને વિધુતભારિત કરતાં બંને ગોળા પરના વિધુતભાર વિશે શું કહી શકાય ?GUJCET 2010 Medium
- એક કેપેસિટરને વિધુતભારિત કરતાં તેમાં U જેટલી ઊર્જા સંગ્રહિત થાય છે. ચાર્જિંગ બેટરીને છૂટી પાડયા બાદ આ કેપેસિટરને તેના જ જેવા બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, તો કેપેસિટરોના આ તંત્રની કુલ ઊર્જા _________ છે.GUJCET 2010 Easy
- વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી ક્યું છે ?GUJCET 2007 Medium
- '\(a\)' ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિધુતભારની રેખીય ઘનતા \(\lambda=\lambda_0 \cos ^2 \theta\) છે, તો તેના પરિઘ પર રહેલ કુલ વિધુતભાર શોધો.GUJCET 2008 Medium
More PYQs from GUJCET
- \(\frac{d}{d x}\left(e^{x \log x}+e^3\right)=\) _________GUJCET 2024 Easy
- આકૃતિમાં દર્શાવેલ પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર d છે, તો A અને B બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે ?.
GUJCET 2013 Easy - નીચેનાં વિધાનોમાંથી ઇથર માટે કયું વિધાન સાચું નથી ?GUJCET 2013 Easy
- બે અતિ લાંબા સમાંતર તારોમાંથી એક જ દિશામાં સમાન વિધુતપ્રવાહો પસાર થઈ રહ્યાં છે, તો _________GUJCET 2015 Easy
- સૂર્યમાંથી પૃથ્વી પર આવતું વિદ્યુતચુંબકીય ફલક્સ \(10^3 Wm ^{-2}\) છે. આથી, 6m × 30m ના પરિમાણ વાળા છાપરા પર સંપાત થતો પાવર કેટલો ?GUJCET 2009 Easy
- નીચેના પૈકી કયા સંયોજનના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ મળતો નથી ?GUJCET 2014 Medium